Top Banner
ECHO Monthly E-Newsletter Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 01
23

Monthly E-Newsletter - Gajera Trust

Mar 16, 2023

Download

Documents

Khang Minh
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
Page 1: Monthly E-Newsletter - Gajera Trust

1

ECHO

Monthly E-Newsletter

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 01

Page 2: Monthly E-Newsletter - Gajera Trust

2

INDEX

1) Message from Trustee…………………………………………………………03

2) Message from Principal………………………………………………………04

3) Classroom News…………………………………………………………………05

4) Cover Story…………………………………………………………………….….07

5) Student’s Corner…………………………………………………………………10

6) Teacher’s Corner……………………………………………………………..…17

7) Parent’s Corner………………………………............................………………21

8) Bookworm’s Diary……………………………………………………………..22

9) Connect………………………………………………………………………...…..23

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 02

Page 3: Monthly E-Newsletter - Gajera Trust

3

“સર્જનાત્મકતા સ્થાપિત પિચારોને તોડીને બહાર નીકળે છે, તેથી તમારા પિચારોને નિી દિશા આિો.

નિીન રીતે પિચારો...... તો જ િરેક િસ્તનેુ નિી રીતે જોઈ શકશો.” વિદ્યાર્થી, વિક્ષક, િાલી, અને સમાજ - તમામને ગજેરા ટ્રસ્ટ નિા વિચારો કરિા તર્થા તે વિચારોને ફલલત કરિા માટે પ્લેટફોમમ આપિા કટીબદ્ધ છે. ગત માસ દરમ્યાન સમગ્ર દેિમાાં સપુ્રવસદ્ધ એિા ‘ઇન્ડિયન આટમ ફેસ્ટીિલ – ૨૦૧૮’ નુાં આયોજન મુાંબઈ ખાતે ર્થયુાં હત ુાં. કલાના આ મહામેળામાાં ગજેરા ટ્રસ્ટની તમામ િાખાના બાળકોએ પોતાની કૃવતઓ રજૂ કરી હતી. રાષ્ટ્ટ્રીય કક્ષાએ આ બાળકોને ખબૂ જ પ્રસાંિા પ્રાપ્ત ર્થઈ. આ પ્રદિમનમાાં ભાગ લેનાર તમામ બાળકોને અલભનાંદન સારે્થ િધ ુક્રિએટીિ અને ઇનોિેટીિ બનિાની શભેુચ્છા. સ્ર્થાવનક કક્ષાએ રાષ્ટ્ટ્રીય કક્ષાનો અનભુિ મળે તે હતેરુ્થી સવુનતાઝ મેકર સ્પેિ દ્વારા ECHO-Briskનુાં આયોજન કરિામાાં આવયુાં. આ ઈિેડટમાાં મુાંબઈના ખ્યાતનામ ‘અંતરીક્ષ બેડિ’ ને આમાંવિક કરિામાાં આવયા હત ુાં. શ્રી આનાંદ પલસાણાિાલાએ અદ્દભતુ િાાંસળીનુાં પરફોમમડસ આપ્યુાં હત ુાં. આપણી િાળાઓના વિદ્યાર્થીઓ અને વિક્ષકોએ પણ તેમની સમક્ષ પોતાની કૃવતઓ રજૂ કરી. ગજેરા વિદ્યાભિન કતારગામના બાળકોએ ઇડસ્ુમેડટલ મ્યઝુીક અને ગીતો રજૂ કયામ તો ઉિાણ િાખાના બાળકોએ નકામી લાગતી િસ્તઓુ દ્વારા અદ્દભતુ સાંગીત રજુ કયુું. સચીન િાખાના બાળકોએ પોતાના ગીતોર્થી સૌને આનાંદીત કયામ. ખરેખર બાળકોને ખબુ જ સુાંદર પ્લેટફોમમ મળયુાં. ફેબ્રઆુરી મક્રહનો એટલે િન િે મેચની છેલ્લી ઓિરો જેિો મક્રહનો. માચમમાાં બોિમની અને સ્ર્થાવનક પરીક્ષાઓને જોતા બાળકો અને િાલીઓ તેની છેલ્લી તૈયારી જોરિોરર્થી કરિા લાગે. િાળાઓમાાં પણ અભ્યાસિમ પણૂમતાને આરે હોય. બાળકો અને ખાસ કરીને તેમના િાલીઓને મારો વયક્તતગત અનરુોધ છે કે પરીક્ષાનુાં લબનજરૂરી પે્રિર ન રાખે. સખત મહનેત કરિી આપણા હાર્થની િાત છે, સફળતા માટે ક્રદલોજાનર્થી પ્રયત્ન કરિો અને ત્યારબાદ જે પક્રરણામ આિે તેનો સહર્મ સ્િીકાર કરિો જોઈએ. બોિમની પરીક્ષા આપનાર તમામ બાળકોને ગજેરા ટ્રસ્ટ િતી શભુકામના. ખબૂ જ આત્મવિશ્વાસ સારે્થ પ્રફુલ્લ્લત મનર્થી પરીક્ષા આપો, સફળતા જરૂરર્થી મળિે જ.

MESSAGE FROM TRUSTEE

શ્રી ચનુીભાઈ એચ.ગજેરા મે.ટ્રસ્ટીશ્રી,ગજેરા ટ્રસ્ટ

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 03

Page 4: Monthly E-Newsletter - Gajera Trust

4

“ કોઈ કદિન કાર્યમાાં સફળ થઈ જવુાં એ આત્મપિશ્વાસ િધારનાર સાંજીિની છે. ”

સપના જોિી સારી િાત છે,પરાંત ુસપનાઓને પરૂા ાં કરિા માટે ઊંઘ ગમુાિિી પિ ેછે.સમસ્યાઓ,બાધાઓ

અને અભાિ કોના જીિનમાાં નર્થી હોતા.કેટલાાંક લોકો બડયાાં –બનાિેલાાં રસ્તાઓ પર ચાલતાાં હોિા છતાાં પણ

ભયભીત ર્થાય છે,તો કેટલાાંક લોકો પોતાના માટે ખદુ રસ્તો તૈયાર કરે છે.

કાંઈક અલગ કરિાની જજજીવિર્ા જ સમસ્યાઓર્થી લિિા અને નિા રસ્તા બનાિિાનુાં સાહસ પેદા કરે

છે,આ જ સાહસ નિી વિચારસરણીણે જડમ આપે છે.જેણે સમસ્યાઓ,બાધાઓ અને અભાિોર્થી લિિાનુાં િીખી

લીધુાં,એના માટે દરેક ક્રદિામાાં સફળતાઓનાાં દ્વારા ખલુ્લાાં રહ ે છે.બસ તમારી આંતક્રરક િક્તત અને દ્રઢ ઈચ્છા

પ્રબળ હોિી જોઈએ.પોતાનો આત્મવિશ્વાસ અિગ હોિો જોઈએ કોઈ કક્રિન કાયમમાાં સફળ ર્થવુાં એ આત્મવિશ્વાસ

િધારનાર સાંજીિની છે.

આત્મવિશ્વાસ એક ઉત્સાહિધમક અને કાયમિધમક વિભાિ છે,પરાંત ુઆ બાંને િસ્તઓુ ક્યારે સાર્થમક ર્થાય?મારો

એક જ જિાબ છે – ધ્યેય.ધ્યેય એટલે શુાં? ધ્યેય એટલે આપણે જે િસ્ત ુ મેળિિા માગીએ છીએ એ િસ્ત ુ

મેળિિાનો આંતક્રરક વનધામર.આ આત્મવિશ્વાસ સર્જનારી પ્રક્રિયા છે.ધ્યેય,સાંકલ્પ અને કાયમની જડમદાિી છે.

એકિાર એક પથ્ર્થરને જોઇને વિષ્ટ્યએ ગરુુને પછૂયુાં કે આના કરતાાં પણ િધારે નક્કર કશુાં હોઈ િકે?ગરુુએ

જિાબ આપ્યો. હા,લોખાંિ પથ્ર્થર કરતાાં િધ ુકિણ હોય છે,જે પથ્ર્થરને પણ કાપી િકે છે.વિષ્ટ્યએ ફરી પછૂયુાં અને

લોખાંિ કરતાાં કશુાં ઉત્તમ ખરુાં? ગરુુએ કહ્ુાં : હા,આગ લોખાંિણે પણ ઓગાળી નાખે છે.આગ કરતાાં કશુાં ઉત્તમ

ખરુાં?પાણી,આગને ઓલિી નાખે છે.વિષ્ટ્યએ કહ્ુાં : હિે?ગરુુ કહ ે: હિા.હિા પાણીને સકુિી નાખે છે.વિષ્ટ્યએ હિે

કહ્ુાં:તો સૌર્થી મોટુાં,ઉત્તમ અને નક્કર શુાં?ગરુુએ કહ્ુાં : સાંકલ્પ સૌર્થી મોટો,ઉત્તમ અને નક્કર છે.જે બધુાં કરી િકે

છે.

કૃષ્ણાિાંતી કસિાલા

પિન્સસિાલ પ્રિન્સીપ્રિન્

MESSAGE FROM PRINCIPAL

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 04

1

Page 5: Monthly E-Newsletter - Gajera Trust

5

ધોરણ ૨ વિર્ય: ગજુરાતી પાિ : ૮ 'રજાની મજા' અંતગમત પોલીયો બરુ્થની એકટીિીટી બાળકો દ્વારા કરિામાાં

આિી હતી.

CLASSROOM NEWS

રજાની મજા

આપણા વયિસાયકારો

ધોરણ – 3, વિર્ય : પયામિરણ, પાિ : ‘ આપણા વયિસાયકારો ‘ અંતગમત બાળકોને અલગ અલગ વયિસાયકારો

જેમ કે કુાંભાર,લહુાર,સરુ્થાર,દરજી,કાંદોઈ,િાળાંદ િગેરે પાિો બનાવયાાં અને તેમના પહરેિેિ,તેમનુાં કાયમ અને તેમના

વિવિધ સાધનો વિિેની સમજ આપી.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 05

Page 6: Monthly E-Newsletter - Gajera Trust

6

ખાધ ઉત્પાદકો

CLASSROOM NEWS

ધોરણ ૪, વિર્ય : પયામિરણ , વિર્યાાંગ : ‘ખાધ ઉત્પાદકો’ અંતગમત બાળકોને સમજાિિામાાં આવયુાં કે આપણે જે ખોરાક

ખાઈએ તેને ખાદ્ય પદાર્થમ કહિેાય અને તે ખાદ્ય પદાર્થમ જે બનાિે તેને ખાદ્ય - ઉત્પાદક કહિેાય.અને તે ખાદ્ય પદાર્થમ કેિી

રીતે બને છે.તેનુાં ઉત્પાદન કોણ કરે છે,તેમાાં કઈ-કઈ સાધન સામગ્રીનો ઉપયોગ ર્થાય છે.તે વિિે ની બાળકોને સમજુતી

આપિામાાં આિી.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 06

Page 7: Monthly E-Newsletter - Gajera Trust

7

એવુાં માનિામાાં આિે છે કે બ્રહ્ાાંિમાાં એક કરતાાં િધ ુિખત માનિજાતનુાં સર્જન અને સાંપણૂમ વિનાિ

ર્થયા હતાાં.જે તે સમયની વિસર્જનની પ્રક્રિયાના કારણે તે સમયની ર્થયેલી િોધખોળો અને ટેકનીક પણ નાિ પામી

હોય તેવુાં માની િકાય.ઉપરાાંત,આપણી પૌરાણીક કર્થાઓ અને ગ્રાંર્થોમાાં આિતા િણમનો ઉપરર્થી એવુાં ચોક્કસ તારણ

નીકળે છે કે અગાઉના સમયમાાં આજની આધવુનક ટેકનોલોજી જેિી જ અમકુ ટેકનોલોજી અક્સ્તત્િમાાં હતી.અમકુ

ઉદાહરણો તો એિા પણ જોિા મળે છે કે ત્યારના સમયમાાં ટેકનોલોજી આજના સમય કરતાાં પણ એિિાડસ હતી.જેમ

કે,રામાયણમાાં અને અડય ગ્રાંર્થોમાાં રાિણના વિમાનનુાં જે િણમન કરિામાાં આવયુાં છે તેમ એવુાં જણાવયુાં છે કે રાિણનુાં

આ વિમાન અનેક વિિેર્તાઓ ધરાિતુાં હત ુાં.

તે ફતત રાિણ દ્વારા અમકુ પ્રકારના શ્લોક બોલાયા બાદ જ ઓપરેટ ર્થઈ િકતુાં હત ુાં,એટલે કે ‘િોઈસ

ઓપરેટેિ’ હત ુાં.ઉપરાાંત,તે ‘પેસેડજરો’ ની સાંખ્યા અનસુાર નાનુાં મોટુાં ર્થઈ િકતુાં હત ુાં.ઉપરાાંત,તેમાાં પથૃ્િી પરના સ્ર્થળો

પર પણ જઈ િકતુાં હત ુાં.અગાઉના સમયમાાં આજના જેિી અનેક વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાાં અક્સ્તત્િ હતી તેના

કેટલાક ઉદાહરણો આપણ ેઅગાઉ જોયા,તે ઉપરાાંત પણ કેટલીક િોધખોળો એિી છે કે તેની િરૂઆત અનેક સદીઓ

પહલેા આપણા દેિમાાં ર્થઇ હતી તેવુાં માની િકાય.

પ્લાસ્સ્ટક સર્જરી પ્લાન્સ્ટક સર્જરી આધવુનક વિજ્ઞાનની દેન માનિામાાં આિે છે,પરાંત ુનિાઈની િાત એ છે કે

પ્લાન્સ્ટક સર્જરીની મળૂભતૂ ટેકનીકની િરૂઆત આજર્થી લગભગ ૩૦૦૦ િર્ો પહલેા ભારતમાાં ર્થઇ હતી.અગાઉના

સમયમાાં યદુ્ધમાાં અનેક લોકોને ઈજાઓ ર્થતી હતી અને નાક,કાન િગેરે અંગોને નકુસાન ર્થતુાં હત ુાં.આ સમયે આચાયમ

સશુ્રતુ તેને સારિાર દ્વારા યોગ્ય આકાર ફરીર્થી લાિી આપતા હતાાં,જે આજની પ્લાન્સ્ટક સર્જરીનુાં જ એક મળૂ સ્િરૂપ

માની િકાય.

હજ્જજારો િર્મ પહલેાાં સશુ્રતેુ પ્રસવૃત,મોવતયો,અંગ પ્રત્યારોપણ,પાર્થરી અને પ્લાન્સ્ટક સર્જરી જેિી અડય સર્જરી

તર્થા તેના જેિા અનેક રોગો કે તકલીફોના ઈલાજ માટેની ટેકવનક વિકસાિી હતી.

એ િાત જાણીને આશ્ચયમ ર્થિે કે બટનની િોધ ભારતમાાં ર્થઈ હતી.તેની સાલબતી’મોહ ેજો દિો’માાં ખોદકામ

સમયે મળી હતી.આ ખોદકામ દરમ્યાન બટનો પણ મળી આવયા હતાાં.વસિંધ ુનદીની આસપાસ આજર્થી લગભગ ૨૫૦૦

ર્થી ૩૦૦૦ િર્મ પહલેાાં આ સાંસ્કૃવત અક્સ્તત્િમાાં હતી.

ભપૂમપત

બૌધાયન દ્વારા ભારતના પ્રાચીન ગલણતિાસ્ત્ર ,શલુ્િ સિૂ અને શ્રોતસિૂની રચના કરિામાાં

આિી હતી.પાયર્થાગોરસના આજે વિશ્વમાાં પાયર્થાગોરસ અને યકુ્રકલિના વસદ્ધાાંતો જ ભણાિિામાાં આિે છે.ખરેખર

COVER STORY

આધવુનક વિજ્ઞાન –ટેકનોલોજીનુાં ઉદગમસ્ર્થાન છે ભારત

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 07

Page 8: Monthly E-Newsletter - Gajera Trust

8

તો આજર્થી લગભગ ૨૮૦૦ િર્મ પહલેાાં બૌધાયને રેખાગલણત અને ભવૂમવતના મહત્િના વનયમોની િોધ કરી

હતી.તે સમયમાાં ભારતમાાં રેખાગલણત,ભવૂમવત કે વિકોણમીતીને શલુ્િ િાસ્ત્રના નામર્થી ઓળખિામાાં આિતુાં હત ુાં.

શદુ્ધ ભાષા અને વ્ર્ાકરણ

દુવનયાનુાં સૌપ્રર્થમ વયાકરણ પાલણનીએ લખ્યુાં હત ુાં.ઈ.સ. પહલેા ૫૦૦ િર્ો પહલેા પાલણનીએ

ભાર્ાના શદુ્ધ પ્રયોગો માટેના વનયમો બનાવયા હતાાં.ભાર્ાને તેમણે વયિક્સ્ર્થત રૂપ આપ્યુાં અને ખાસ તો સાંસ્કૃત

ભાર્ાને વયાકરણબદ્ધ કરી.

સાંગીત અને િાદ્યર્ાંત્રો

સાંગીત એ િાદ્યયાંિોનો આવિષ્ટ્કાર ભારતમાાં જ ર્થયો હતો.’સામિેદ’ એ સાંગીતનો સૌર્થી પ્રાચીન

ગ્રાંર્થ છે.ક્રહિંદુ ધમમનો નતૃ્ય,કળા,યોગ અને સાંગીત સારે્થ બહ ુગાઢ સાંબાંધ રહ્યો છે.ક્રહિંદુ ધમમમાાં એિી માડયતા છે કે

ધ્િની અને શદુ્ધ પ્રકાિના કારણે જ બ્રહ્ાાંિની ઉત્પવત ર્થઈ છે.ક્રહડદુઓના લગભગ દરેક દેિી દેિતાઓને પોતાના

એક અલગ િાદ્યયાંિ છે.વિષ્ટ્ણજુી પાસે િાંખ છે,તો વિિ ભગિાન પાસે િમરુાં છે.સરસ્િતીજી અને નારદ મનુી પાસે

િીણા છે,તો ભગિાન શ્રીકૃષ્ટ્ણ પાસે િાાંસળી છે.ખજુરાહો તર્થા કોનાકમના પ્રાચીન માંક્રદરોમાાં પણ મવૂતિઓ સારે્થ

િાદ્યયાંિો જોિા મળે છે.

િીજળીની શોધ િીજળીની િોધ ર્થોમસ આલ્િા એક્રિસને કરી હતી.પરાંત ુતેનુાં કનેતિન છેક મહવર્િ અગત્સ્ય

સારે્થ જોિાયેલુાં હોિાનુાં ખદુ ર્થોમસ એક્રિસને સ્િીકાયુું હત ુાં.મહવર્િ અગત્સ્ય એક િૈક્રદક ઋવર્ હતાાં.એક્રિસને પોતાના

એક પસુ્તકમાાં લખ્યુાં હત ુાં કે એકિાર તેઓ મહવર્િ અગત્સ્યનો એક શ્લોક િાાંચી રહ્યા હતાાં,આ િાાંચતા િાાંચતા જ

તેઓને ઊંઘ આિી ગઈ.રાિીના સ્િપ્નમાાં તેઓને આ શ્લોકનો અર્થમ સમજાયો અને સ્િપ્નમાાં જ તેમને િીજળીની

િોધનુાં રહસ્ય સમજાઈ ગયુાં જેનાર્થી આ િોધ િક્ય બની.મહવર્િ અગત્સ્ય રાજા દિરર્થના રાજગરુુ હતાાં.તેમની

ગણના સપ્તવર્િઓમાાં ર્થતી હતી.ઋવર્ અગત્સ્યએ ‘અગત્સ્ય સાંક્રહતા’ નામના એક ગ્રાંર્થની રચના કરી હતી.જેમાાં તે

સમયે તેમણે િીજળી ઉત્પન્ન કરિા માટેની ફોમ્યુમલા લખી હતી.

રેદડર્ો આપણે સૌ જાણીએ છીએ કે રેક્રિયોની િોધ જી.માકોની એ કરી હતી.પરાંત ુ તે સાંપણૂમ સત્ય

નર્થી.અંગ્રેજ િાસન દરમ્યાન માકોનીને ભારતીય િજૈ્ઞાવનક જગદીિચાંદ્ર બસનુી િાયરી મળી,જેના આધારે તેણ ે

રેક્રિયોની િોધ કરી હતી.માકોનીને ૧૯૦૯માાં િાયરલેસ ટેલલગ્રાફી માટે નોબલે પરુસ્કાર મળયો હતો.પરાંત ુતે પહલેાાં

૧૮૯૫માાં જગદીિચાંદ્ર દ્વારા રેક્રિયો તરાંગો દ્વારા સાંચાર અંગેનુાં એક સાિમજવનક પ્રદિમન યોજિામાાં આવયુાં હત ુાં.

જગદીિચાંદ્ર બસએુ વમલલમીટર તરાંગો અને િેસ્કોગ્રાફ વસદ્ધાાંતની મહત્િપણૂમ િોધ કરી

હતી.ત્યાર પછી બ ેિર્મ માકોનીએ તેનુાં પ્રદિમન યોજયુાં હત ુાં અને તમામ શે્રય તે લઇ ગયા હતા.આ સમયે ભારત

એક ગલુામ દેિ હતો એટલ ેજગદીિચાંદ્રને ખાસ મહત્િ આપિામાાં આવયુાં નહોત ુાં.ઉપરાાંત,પોતાની િોધની પેટડટ

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 08

Page 9: Monthly E-Newsletter - Gajera Trust

9

મેળિિાની પણ તેમણે કોવિિ કરી હતી પરાંત ુતેમાાં પણ તેમને સફળતા ન મળી.સાંચારની દુવનયામાાં રેક્રિયોની

િોધને એક પાયાની અને બહ ુમહત્િપણૂમ િોધ ગણિામાાં આિે છે.રેક્રિયોની િોધ ર્થઈ તેના પરર્થી જ બાદમાાં

ટેલલવિઝન અને મોબાઇલ જેિી િાાંવતકારી િોધ િક્ય બની.

ગરુુત્િાકષયણનો પનર્મ આપણા િેદોમાાં ગરુુત્િાકર્મણના વનયમનો સ્પષ્ટ્ટ ઉલ્લખે જોિા મળે છે.પ્રાચીન ભારતના

સપુ્રવસદ્ધ ગલણતિાસ્ત્રી અંિ ખગોળિાસ્ત્રી ભાસ્કરાચાયમ દ્વારા ‘વસદ્ધાાંત વિરોમણી’ નામનો એક ગ્રાંર્થ લખિામાાં આવયો

હતો.આ ગ્રાંર્થનો અનેક વિદેિી ભાર્ાઓમાાં પણ અનિુાદ ર્થયો હતો.આમ,આ વસદ્ધાાંત યરુોપમાાં પણ જાણીતો

ર્થયો.ડયટુનના સમયર્થી લગભગ ૫૦૦ િર્મ પહલેાાં ભાસ્કરાચાયમ પોતાના આ ગ્રાંર્થમાાં ગરુુત્િાકર્મણ વિિે ઘણુાં

વિસ્તારર્થી લખ્યુાં હત ુાં.

ગરુુત્િાકર્મણના વનયમ વિિે તેમણ ેલખ્યુાં હત ુાં,પથૃ્િી પોતાના આકાિના પદાર્થોને પોતાની િક્તત

િિ ેપોતાની તરફ ખેંચ ેછે.આર્થી કોઈ પણ પદાર્થમ ઉપરર્થી નીચે પિ ેછે.આનાર્થી એ િાત વસદ્ધ ર્થાય છે કે પથૃ્િીમાાં

કોઈ ખાસ િક્તત રહલેી છે.

ભાસ્કરાચાયમ દ્વારા આ ઉપરાાંત ‘લીલાિતી’ અને ‘કરણ કુતહુલ’ જેિા અદભતૂ ગ્રાંર્થોની રચના કરિામાાં

આિી હતી.’લીલાિતી’માાં તેમણે ગલણત અને ખગોળવિજ્ઞાન વિિે અનેક મહત્િની જાણકારી આપી હતી.૧૧૬૩ની

સાલમાાં તેમણે ‘કરણ કુતહુલ’નામના ગ્રાંર્થની રચના કરી હતી.જેમાાં તેમણ ેસયૂમગ્રહણ અને ચાંદ્રગ્રહણ વિિે પણ

સૌપ્રર્થમ વિગતિાર માક્રહતી આપી હતી.એવુાં કહી િકાય કે ગરુુત્િાકર્મણ,સયૂમગ્રહણ અને ચાંદ્રગ્રહણ વિિે તે સમયે

પણ લોકોને માક્રહતી હતી.

આ બધા તો ફતત ર્થોિા ઉદાહરણો છે.િાસ્તિમાાં આધવુનક વિશ્વની ઘણી બધી મહત્િની િોધ એિી છે,જેનો

આવિષ્ટ્કાર ભારતમાાં ર્થયો હતો.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 09

Page 10: Monthly E-Newsletter - Gajera Trust

10

Career Guidance Seminar

વિદ્યાર્થી પોતાના જીિનમાાં એજયકેુિન પણૂમ કરી પોતાની નોકરી અર્થિા લબઝનેસ પોતે જ નક્કી કરી િકે તે હતેરુ્થી

ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ માટે કક્રરયર ગાઇિડસનો સેમીનાર રાખિામાાં આવયો હતો.આ સેમીનાર અંતગમત TDH િીઝાઇનર

ગ્રપુ દ્વારા વિદ્યાર્થીઓને ફેિન િીઝાઇન તેમજ ઇડટીરીયલ િીઝાઇન વિિે સમજુતી આપી.

STUDENT’S CORNER

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 10

Page 11: Monthly E-Newsletter - Gajera Trust

11

એકાાંકી નાટક સ્પધામ (ઘટના તારી હોય અને...!)

STUDENT’S CORNER

નાટક એટલે શુાં? 'નાટકનો જડમ એટલ ેિબ્દની કલા સારે્થ અલભનયની પણ કલા'આિી જ પોતાની આગિી કલા પ્રસ્તતુ

કરિાાં ગજેરા વિદ્યાભિન - ઉિાણ બ્રાડચ ગજુરાતી માધ્યમ ધોરણ ૧ ર્થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ટ્રીય કલા કેડદ્ર અને

જીિનભારતીના સાંયતુત ઉપિમે આયોજીત બી.િી.એડિ કાંપની પરુસ્કૃત આંતરિાળા એકાાંકી નાટક સ્પધામ માાં ભાગ લીધો

હતો અને શે્રષ્ટ્િ દેખાિ કયો હતો.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 11

Page 12: Monthly E-Newsletter - Gajera Trust

12

સેલ્ફ અિેરનેસ મહાન તત્િલચિંતક ગજુીયફના જીિનની આ િાત

છે.તેમના વપતા મરણપર્થારીએ હતા.તેમણે પોતાના પિુને પાસે

બોલાિી કહ્ુાં,બેટા હુ ાં ગરીબ રહ્યો,તારે માટે કિી મિૂી પાછળ મકૂી

જાઉં એિી મારી ક્સ્ર્થવત નર્થી.પણ મારા બાપે મને જે જે આપ્યુાં

તે આજે હુાં તને આપતો જાઉં છાં.જજિંદગીભર એને સાચિજે.જયારે

તને િોધ ચઢે ત્યારે ચોિીસ તલાક પહલેા ત ુાં તેનો જિાબ આપતો

નહીં.ચોિીસ કલાક બાદ ત ુાં જે જિાબ આપી િકે તે આપજે.

બસી,આટલી મિૂી હુ ાં તને િારસામાાં આપતો જાઉં છાં.આ પછી

િારસાને જાળિી રાખિા ગજુીયફ ઘણુાં ઝઝૂમી રહ્યા.અપમાન

સહન કયામ.ગસુ્સો આવયો ત્યારે ચોિીસ કલાક પછી જિાબ

આપીિ,એવુાં કહતેા રહ્યા.અંતે તેઓ મહાન વિચારક તરીકે

જગતમાાં પ્રસ્ર્થાવપત ર્થયા.

STUDENT’S CORNER

સાહજજક જ્ઞાન

જમમનીના મહાન િૈજ્ઞાવનક આલ્બટમ આઇડસ્ટાઇનને એક િખત

કેલલફોવનિયા ઇડસ્ટીટયટુ ઓફ ટેકનોલોજીએ ભાર્ણ આપિા માટે

આમાંિણ આપ્યુાં.આમાંિણ સ્િીકારી તેઓ અમેક્રરકા ગયા તો સારે્થ

શ્રીમતી આઇડસ્ટાઇન પણ હતાાં.વયાખ્યાન બાદ તેઓ માઉડટ

વિલ્સન ક્સ્ર્થત ખગોળ વિજ્ઞાનની પ્રયોગિાળા જોિા ગયાાં.તે

સમયે વિશ્વનુાં સૌર્થી મોટુાં દૂરબીન આ પ્રયોગિાળામાાં હત ુાં.જે સો

ઇંચના વયાસિાળા લેડસનુાં હત ુાં.આટલુાં વિિાળકાય દૂરબીન શુાં

કામ આિે છે?’અધ્યકે્ષ કહ્ુાં, ‘મારા પવત તો આ કામ એક

સામાડય જુના કાગળ પર કરે છે.’હકીકતમાાં તેમને લોકો તેમની

પ્રયોગિાળા અને ઉપકરણો અંગે પછેૂ તો તેમાાં ઉપકરણ તરીકે

ફાઉડટનપેન અને પ્રયોગિાળા માટે પોતાનુાં મગજ

બતાિતા.પ્રવતભાને સાંિોધનોની જરૂર નર્થી હોતી.તે પોતાના

સાહજજક જ્ઞાનના આધારે જ પોતાનો રસ્તો િોધે છે.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 12

ભોરણીયા અભી

7-A

મુાંજપરા િૈદેહી 7-A

Page 13: Monthly E-Newsletter - Gajera Trust

13

આજ રોજ ધોરણ ૫ ર્થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા બનાિિામાાં આિેલા મોિલેનો સાયડસ ફેર યોજિામાાં આવયો

હતો.જેમાાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

STUDENT’S CORNER

Science Fair

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 13

Page 14: Monthly E-Newsletter - Gajera Trust

14

Club Activity

STUDENT’S CORNER

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 14

Page 15: Monthly E-Newsletter - Gajera Trust

15

STUDENT’S CORNER

Scientist one Act Play

'વિજ્ઞાન' આજે વિશ્વની નિી લક્ષવતજ પાર કરી રહ્ુાં છે ત્યારે આ વિજ્ઞાનની ક્રદન-બક્રદન ર્થતી નિી િોધ િધનેુ િધ ુ

વિકવસત કરિાાં િૈજ્ઞાવનકોના રાહ ેચાલિા તત્પર ર્થયેલાાં ગજેરા વિદ્યાભિન ઉિાણ બ્રાડચના ધોરણ ૩ અને ૪ ના નાના-

નાના ભલૂકાઓ પોતે એક િૈજ્ઞાવનક બનીને પોતાની કાલીઘલેી ભાર્ામાાં િતતવય આપ્યુાં હત ુાં.આ બાળકોના વિચાર

સાાંભળીને લાગે છે કે આ સ્પધામમાાં ભાગ લીધેલ તમામ બાળકો ભવિષ્ટ્યના િૈજ્ઞાવનકો છે.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 15

Page 16: Monthly E-Newsletter - Gajera Trust

16

STUDENT’S CORNER

Science Quiz competition

૨૮ ફેબ્રઆુરી 'નેિનલ સાયડસ િે ' વનવમત્તે ગજેરા વિદ્યાભિન ઉિાણ બ્રાડચમાાં ધોરણ ૫ ર્થી ૭ ના વિદ્યાર્થીઓ

માટે ક્રકિઝ કમ્પીટીિનનુાં આયોજન કરિામાાં આવયુાં હત ુાં.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 16

Page 17: Monthly E-Newsletter - Gajera Trust

17

TEACHER’S CORNER

Staff Birthday Celebration

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 17

Page 18: Monthly E-Newsletter - Gajera Trust

18

TEACHER’S CORNER

Jute Workshop at VNS

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Jan’ 18 Page 22

ગજેરા વિદ્યાભિન - ઉિાણ ના સ્ટાફ અને

િોલેડટરો દ્વારા િાત્સલ્ય રાિી િાળાના વિદ્યાર્થીઓ

માટે Jute Workshop નુાં આયોજન કરિામાાં આવયુાં

હત ુાં.જેમાાં િાત્સલ્ય નાઈટ સ્કુલના વિદ્યાર્થીઓએ

ઉત્સાહપિૂમક ભાગ લીધો હતો.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 18

Page 19: Monthly E-Newsletter - Gajera Trust

19

મારી માતભૃાર્ા – ગજુરાતી “મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાાં રાખ્યો છે. ભસૂિા ક્યાાં દીધો છે કક્કો હજી છાતીમાાં મકૂી રાખ્યો છે. મલક કઈ કેટલાય ખદુયા,બધાની ધળૂ ચોટી છે પણ

હજી પણ મારો ધબકારો મેં ગજુરાતીમાાં સાચિી રાખ્યો છે.”

મને ગજુરાતી ભાર્ા માટે માન છે કારણ કે આ મારી માતભૃાર્ા છે.િરસો પહલેા એક સાક્રહત્ય સમાાંરભમાાં જાણીતા કવિ શ્રી ઉમાિાંકર જોર્ીએ પોતાનો પક્રરચય આપતા કહ્ુાં હત ુાં – હુ ાં ગજુરાતી ભાર્ામાાં લખતો એક ભારતીય લેખક છાં દરેક માણસને પોતાની ભાર્ાનુાં ગૌરિ હોવુાં જોઈએ.જે કોઈ પણ પોતાની માતાને હિધતૂ કરતાાં હોય એવુાં મને લાગે છે.

આપણી ભાર્ાને નરવસિંહ મહતેા,પે્રમાનાંદ અને ગોિધમનરામ િગેરેનો િારસો મળયો છે.પજૂ્ય ગાાંધીજીએ પણ ગજુરાતી ભાર્ામાાં જ પોતાની આત્મકર્થા લખી છે.એક જાહરે સભામાાં ગાાંધીજીએ કહ્ુાં હત ુાં – અંગે્રજી ભાર્ા એક બારી સમાન છે.એમાાંર્થી નિી તાજી હિા ભલે આિે પણ કમનસીબે આપણે બધાએ અંગે્રજી ભાર્ાને બારીને બદલે બારણુાં બનાિી દીધી છે.અંગે્રજી આપણા દીિાનખાંિની ભાર્ા ભલે હોય પણ આપણા િયનકક્ષની ભાર્ા કદાપી ન હોિી જોઈએ.

પટેલ િૈિાલી વિક્ષક

તારી મક્રહમાનુાં િણમન હુ ાં કેિી રીતે કરુાં ઓ વિક્ષક, ઋણ તારુાં લખુાં તો ‘આંખો’ ની નજર નાની પિે!

ક્ષણે ક્ષણે જે નવુાં િીખિે એનુાં નામ વિક્ષક, જે માતહૃૃદય રાખીને િીખિે એનુાં નામ વિક્ષક.

િાિિા છે બીજ મારે બાળકોના ક્રદલ મહીં, વકૃ્ષ ર્થઈને ઉગિે એ નામ જીજ્ઞાસા ધરી!

જ્ઞાનરૂપી ફૂલ –ફળ પછી તો આિિે વકૃ્ષ પર, િીખિી દેિે સહજમાાં એ જીિિાનુાં જજિંદગી.

પટેલ સવુમિા વિક્ષક

TEACHER’S CORNER

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 19

પિદ્યાથી – પશક્ષક – િાચા

Page 20: Monthly E-Newsletter - Gajera Trust

20

TEACHER’S CORNER

તક ફરી ફરીને આિતી નર્થી એમ જેઓ કહ ેછે તેઓ ભલૂ કરે છે.કારણ કે તક હાંમેિાાં આપણી સામે ખિે પગે ઊભેલી જ છે. તે આપણને જાગ્રત ર્થિાનુાં સચૂિે છે ને જાગીને,લિીને જીતિા માટે સાદ કરી રહી છે. ગમુાિેલી અમકુ તક માટે પસ્તાિો કરિા ર્થોભતા નક્રહ.ભતૂકાળનો સતયગુ સાંભાળી રૂદન કરતાાં નક્રહ.દરેક સિારે આત્મા તેિા ને તેિા નતૂન ચૈતડયર્થી ભરપરુ છે. ખરી રીતે કહીએ તો,આપણે જ તક,ભાગ્ય કે દૈિને બનાિીએ છીએ.કહિેાતી અમકુ તકને આકર્મનાર આપણે જ હતા અને એ તક ગમુાિતાાં કદાચ પહલેાાં કરતાાં યે િધારે મલુ્યિાન તકને આપણે આકર્ીશુાં.આ આકર્મણિક્તત સદૈિ િહતે ુાં ઝરણુાં છે ને તેની અસર સતત ચાલે છે. ઘણીિાર આપણને જણાય છે,કે પ્રર્થમની તકો ગમુાિી કે જિા દીધી તે સારુાં જ ર્થયુાં હત ુાં.કારણ કે પ્રર્થમ કરતાાંયે સારી તકો ફરીને સાાંપિે છે.અને આપણે ખિુ ર્થઈ જીિનનો લહાિો લેિા તૈયાર ર્થઈએ છીએ. ઓ તક ગમુાિનારાઓ ! કદી પણ વનરાિ ન ર્થતા ! કમ્મર કસો,હોિ લબિો અને વિજયના મેદાનમાાં ઊતરો.ખાતરી રાખો કે તમારી જીત જ છે.તમે હારિો તેિા વિચારો સ્િપ્ને પણ લાિતા નક્રહ.વનશ્ચયપિૂમક માનો કે જીત તમને િરેલી જ છે.અને આિો પ્રખર વનશ્ચય હિે તો તમો જરૂર જીતિો જ. ભતૂકાળમાાં િારાંિાર તમો વનષ્ટ્ફળ ર્થયા હો તો પણ તેની દરકાર કરતા નક્રહ.કારણ ભવિષ્ટ્યમાાં હિે તમારી જીત જ છે. પ્રગવત માટે કક્રટબદ્ધ ર્થયેલા દ્રઢવનશ્ચયી િખ્સને જીંદગીમાાં ગમે તેિા વિકટ ને દુગમમ સાંજોગો પણ તાબે ર્થયા િગર રહિેે નક્રહ. કદી બોલતાાં નક્રહ કે હિે તક રહી નર્થી.જીંદગીમાાં પળે પળે તકો ઉભરાય છે.ભાિનાઓ સમદૃ્ધ બનાિો, વનશ્ચય કેળિો અને બધુાં તમારુાં જ છે.

હાંમેિા ‘તક’ સામ ેઊભેલી જ છે

કૈલાિ ચૌધરી સ્પોર્ટસમ ઇડચાર્જ

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 20

Page 21: Monthly E-Newsletter - Gajera Trust

21

PARENT’S CORNER

PTM WITH SCIENCE FAIR

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Jan’ 18 Page 26

િતમમાન સમયમાાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસની હરણફાળ ભરી રહ્યા ત્યારે વિદ્યાર્થીઓ પોતાની

આંતક્રરક કળાને વનખારી િકે અને વિજ્ઞાનની નિી-નિી િોધ કરી િકે તે હતેરુ્થી આજ રોજ િાલી મીટીંગ

દરમ્યાન વિજ્ઞાન -મેળાનુાં આયોજન કરેલુાં હત ુાં જે અંતગમત બહોળી સાંખ્યામાાં વિદ્યાર્થીઓએ પોતાના વિવિધ

મોિેલ રજુ કયામ હતાાં.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 21

Page 22: Monthly E-Newsletter - Gajera Trust

22

Bookworm’s Diary

પમપનિંગફુલ જની

અપનલ ચાિડા

આગળ િધો િધતાાં રહો…

સ્િેટ માડેન

પસુ્તકોનુાં સાંકલન જ આજના યગુનુાં િાસ્તપિક પિદ્યાલર્ છે.

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 22

Page 23: Monthly E-Newsletter - Gajera Trust

23

ઉત્રાણ પાવર હાઉસ ની બાજુ માાં,ઉત્રાણ , સુરત ગજુરાત 395004

88667 00063 – 64 – 65

CONNECT

GEMS INSTALL STEP

STEP 1:- ON YOUR SMARTPHONE GO TO THE GOOGLE PLAY

STORE.(તમારા ફોનમાાં ગગૂલ પ્લે સ્ટોર મા જઈ)

STEP 2:- SEARCH GAJERA TRUST (ગજેરા ટ્રસ્ટ સચમ કરી)

STEP 3:- THEN SELECT GEMS FOR FREE DOWNLOAD (પછી

GEMS વસલેતટ કરી ફ્રી િાઉનલોિ કરો.)

GEMS િાઉનલોિ કયામ બાદ તેમાાં તમારા ફોન પર આિેલ

લોગીન યસુર આિી અને પાસિિમ નાખો.

https://www.facebook.com/gajerautran

Website

School: gvgu.gajeratrust.org

Trust: gajeratrust.org

GEMS

Smt.S.H.Gajera Guj. Medium Primary School – Utran – E-Newsletter – Feb’ 18 Page 23