Top Banner
www.google-melange.com
14

GSoC 2015 presentation gu

Jul 02, 2015

Download

Education

Vivek Pandya

This presentations is about Google Summer of Code 2015 in gujarati language.
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
Page 1: GSoC 2015 presentation gu

www.google-melange.com

Page 2: GSoC 2015 presentation gu

કાય રસ ૂિચ• ગૂગલ સમરઓફ કોડ શું છે?• કાયરકમના હેતુઓ શું છે?• ગૂગલ સમરઓફ કોડ કેવી રીતે કામ કરે છે?• ગૂગલ સમરઓફ કોડ સમયરખેા•વૃિતકા• ભાગ લેનાર પોજેકટસ• મારે શા માટે ભાગ લેવો જોઈએ? • અગતયની િલકો

Page 3: GSoC 2015 presentation gu

ગૂગલ સમરઓફ કોડ શું છે?

ગૂગલ સમરઓફ કોડ કાયરકમ ઓપન સોસર સોફટવેરના િવકાસમાં િવદાથીઓના યોગદાનને પોતસાિહત કરવાં માટે યોજવામાં આવે છે.

Page 4: GSoC 2015 presentation gu

કાયરકમના હેતુઓ શું છે?

● યુવાન ડેવેલપસરને ઓપન સોસર સોફટવેરના િવકાસ પિકયાની શરઆત કરવામાં મદદ કરવી.

● ઉનાળા દરિમયાન કમપયુટર િવજાન કેતના િવદાથીઓને તેમના અભયાસને લગતા િવષયો પર કામ કરવાની તક પૂરી પાડવી.

● વાસતિવક દુિનયાની સોફટવેર િવકાસ પિકયાનો િવદાથીઓને પિરચય કરાવવો. ( જેમ કે સોફટવેર લાઇસેસના પશનો, મેઈલ યાદીની આચારસંિહતા વગેરે )

Page 5: GSoC 2015 presentation gu

કાયરકમના હેતુઓ શું છે?

● સૌના િવકાસ માટે વધુ ને વધુ ઓપન સોસર કોડ બનાવવો અને રીલીઝ કરવો.

● ઓપન સોસર સોફટવેર પોજેકટને નવા ડેવેલપસર અને કમીટસરને ઓળખવામાં અને આગળ લવવામાં મદદ કરવી.

Page 6: GSoC 2015 presentation gu

ગૂગલ સમરઓફ કોડ કેવી રીતે કામ કરે છે?● કાયરકમની ઉતપિત: ઉનાળા દરિમયાન " બીટસ ફેરવો નિહ કે બગરર"● વાસતિવક દુિનયાની સોફટવરે િવકાસ પિકયાનો િવદાથીઓને પિરચય

િવદાથીઓ પોતાના પોજેકટસની દરખાસત સંસથાઓને મોકલશે, અને સંસથાઓ િવદાથી અને માગરદશરકની ટુકડી બનાવશે

● િવદાથીઓ એ પોતાના સવીકારાયેલ પોજેકટસ દરખાસતમાં દશારવેલ લકયો પુરા કરવા ફરજયાત છે.

● કાયરકમ વૃિતકા િવદાથીઓને ઓપન સોસર પોજેકટ પર ધયાન કિેનદત કરવામાં મદદ કરશે.

Page 7: GSoC 2015 presentation gu

ગૂગલ સમરઓફ કોડ સમયરેખા● 9 - 20 ફેબઆુરી, 2015: ગૂગલઓપન સોસર સોફટવરે પોજેકટની

અરજઓ સવીકારશે. ● 2 માચર, 2015: સવીકારાયેલ સસંથાઓની યાદી google-

melange.com પર જહેર થશે.● 16 – 27 માચર, 2015: િવદાથીઓ માટે અરજઓ કરવાની મુદત.● 27 એિપલ, 2015: સવીકારાયેલ િવદાથીઓની યાદી google-

melange.com પર જહેર થશે.● 25 મે, 2015: િવદાથીઓ કોડીગ શર કરશે .● 3 જુલાઈ, 2015: મધયસત મૂલયાંકનની છેલલી તારીખ.● 28 ઓગસટ, 2015: અંિતમ મૂલયાંકનની છેલલી તારીખ.

Page 8: GSoC 2015 presentation gu

વિૃતકા• ગૂગલ દરેક સવીકારાયેલ િવદાથીને 6000 અમેિરકી નાણાં સુધીની

વૃિતકા આપે છે , જે પૈકી ના 5500 અમેિરકી નાણાં િવદાથીને 500 અમેિરકી નાણાં સંસથા ને મળે છે.

• દરકે સવીકારાયેલ િવદાથીને 500 અમિેરકી નાણાં કોડીગ શર થવાની સાથે જઆપવામાં આવશે.

• મધયસત મૂલયાંકનમાં સફળ થનાર દરેક િવદાથીને 2250 અમેિરકી નાણાં આપવામાં આવશે.

Page 9: GSoC 2015 presentation gu

વિૃતકા

• અંિતમ મૂલયાંકનમાં સફળ થનાર દરકે િવદાથીને 2750 અમેિરકી નાણાં આપવામાં આવશે.

• જે માગરદશરક સંસથા નવેમબર, 2014 પહેલા પોતાના િવદાથી માટે વૃિતકાની િવનતંી કરશે તેમને સંસથા માટેની ચુકવણીઓ કરવામાં

આવશ.ે

Page 10: GSoC 2015 presentation gu

ભાગ લનેાર પોજેકટસ

હાડરવેર મનેેજમેનટ

ઓપરેિટગ િસસટમો

મોબાઇલ, પોટેબલ, હનેડહેલડ ઉપકરણો

ડેટાબેસેસ

Page 11: GSoC 2015 presentation gu

ભાગ લનેાર પોજેકટસપોગાિમગ ભાષા

િવિડઓ, સંગીત, ટીવી, અન ેફોટોગાફી

કોડ િડઝાઇન , ડેવલપમેનટ અને મેનજેમેનટ

માનવતાવાદી પયતનો

• કનટેનટ મેનજેમનેટબાયોલોજ, એનાિલટીકલ સાયનસ , આરોગય સંભાળ

• અને બીજંુ ઘણં બધું !

Page 12: GSoC 2015 presentation gu

માર ે શા માટ ે ભાગ લ ેવો જોઈએ? સંસથાઓને થતાં લાભ:

નવા ફાળો આપનાર અને કોડ િવશવવયાપી પકાશન

િવદાથીઓને થતાં લાભ: કૌશલય

વાસતિવક દુિનયાની સોફટવેર િવકાસ પિકયાનો પિરચય

ઉદાહરણ માટે કોડ

અનભુવી લોકો સાથે સંપકો અને પિરચય

Page 13: GSoC 2015 presentation gu

અગતયની િલકોMelange: http://www.google-melange.com

Google Summer of Code discussion list: https://groups.google.com/forum/#!forum/google-summer-of-code-discuss

Google Summer of Code student manual: http://flossmanuals.net/GSoCStudentGuide/

Page 14: GSoC 2015 presentation gu

www.google-melange.com

આભાર! અમે તમારા યોગદાન માટે

ઉતસુખ છીએ.