Top Banner
1 વડોદરા મહાનગરપાલિકા ારા િકમાય લિિક (બાિ ગંગાધર લિિક)ની સંવસરી લનલમે િેઓની લિમાને પુષપાંજલિ અપપણ કરવાનો કાયપમ વડોદરા મહાનગરપાલિકા ારા લોકમાય તિલક (બાલ ગંગાધર તિલક)ની સંવસરી લનલમે તેઓની લતમાને પુષપાંજલિ અપપણ કરવાનો કાપમ માનની મેર ી ભરતભાઇ ડાંગરના વરદ હતે તા. ૦૧-૦૮-૨૦૧૭ ને મંગળવાર ના રોજ આનંદપુરા, સરકારી છાપખાના પાસે, વડોદરા ખાતે ોજવામાં આો. કાપમ સંગે માનની મેરી ભરતભાઇ ડાંગર, માનની ડે.મેરી ોગેશભાઇ પટેિ(મુતી), માન. લવરોધ પના નેતા ચંરકાંતભાઇ ીવાતવ, સાંકૃલતક સલમલતના માન.અા ીમતી શકુંતિાબેન મહેતા, ુલનલસપિ સભાસદીઓ, નાગરરકો તથા શાળાના લવધાથીઓ મોટી સંામાં ઉપલથત રાં હતાં .
23

વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

Mar 10, 2020

Download

Documents

dariahiddleston
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
Page 1: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

1

વડોદરા મહાનગરપાલિકા દ્વારા “િોકમાન્ય લિિક (બાિ ગગંાધર લિિક)” ની સવંત્સરી

લનલમત્ત ેિઓેની પ્રલિમાન ેપષુપાજંલિ અપપણ કરવાનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા “લોકમાન્ય તિલક (બાલ ગંગાધર તિલક)” ની સંવત્સરી લનલમત્તે તેઓની

પ્રલતમાને પુષપાંજલિ અપપણ કરવાનો કાર્પક્રમ માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૦૧-૦૮-૨૦૧૭ ને મંગળવાર ના રોજ આનંદપુરા, સરકારી છાપખાના પાસે, વડોદરા ખાતે ર્ોજવામાં આવ્ર્ો.

કાર્પક્રમ પ્રસંગે માનનીર્ મેર્રશ્રી ભરતભાઇ ડાંગર, માનનીર્ ડે.મેર્રશ્રી ર્ોગશેભાઇ પટેિ(મુક્તી), માન. લવરોધ પક્ષના નેતા ચંન્દ્રકાંતભાઇ શ્રીવાસ્તવ, સાંસ્કૃલતક સલમલતના માન.અધ્ર્ક્ષા શ્રીમતી શકંુતિાબેન મહેતા,

મ્ર્ુલનલસપિ સભાસદશ્રીઓ, નાગરરકો તથા શાળાના લવધાથીઓ મોટી સંખ્ર્ામાં ઉપલસ્થત રહ્ાં હતાં.

Page 2: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

2

વડોદરા મહાનગરપાલિકા દ્વારા લવકાસના લવલવધ કામોનુ ંિોકાપપણ/ખાિમહૂુિપના કાયપક્રમો વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વણથંભ્ર્ા લવકાસ અને િોકસુલવધાના ભાગરૂપે ` ૧૮.૩૭ કરોડના

ખચે લવકાસના લવલવધ કામોના ગુજરાત સરકારના પાણી પુરવઠા, પશુપાિન અને ગૌસંવધપન, મત્સ્ર્ોધોગ, નાગરરક ઉડ્ડર્ન મીઠા ઉધોગ લવભાગના માનનીર્ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીર્ાના વરદ હસ્તે તથા ગુજરાત સરકારના રમત ગમત, ર્ુવા સાંસ્કૃલત પ્રવૃલતઓ(સ્વતંત્ર હવાિો), ર્ાત્રાધામ લવકાસ લવભાગના રાજ્ર્કક્ષાના માનનીર્ મંત્રીશ્રી રાજને્દ્રભાઈ લત્રવેદી અને અમદાવાદ અબપન ડેવિપમેન્દ્ટ ઓથોરીટીના માનનીર્ અધ્ર્ક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેિની ઉપલસ્થલતમાં િોકાપપણ/ખાતમુહુતપનો કાર્પક્રમ લનિામ્બર સકપિ, ટી.પી.૧૭, વાસણા રોડ, વડોદરા ખાતે તા.૧૦-૦૮-૨૦૧૭ ને ગુરૂવાર ના રોજ ર્ોજવામાં આવ્ર્ો.

Page 3: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

3

વાસણા તવસ્િારના રહીશો માટે પાણીની સમસ્યાના કાયમી તનરાકરણ માટે િૈયાર કરેલ ૧૮ લાખ તલટરની પાણીની ટાકંી િથા ૩૬ લાખ તલટરની કેપસેીટીના બે નતવન સંપ િેમજ પપં હાઉસન ં લોકાપપણ

Page 4: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

4

ગોત્રી ખાિે એસ. ટી. કોલોની પાસે નવીન રાષ્ટ્ર ીય કક્ષાની સ્કેટીંગ રીંગન ં લોકાપપણ

કાર્પક્રમ પ્રસંગે માનનીર્ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીર્ા, માનનીર્ મંત્રીશ્રી રાજને્દ્રભાઈ લત્રવેદી, ઔડાના

માનનીર્ અધ્ર્ક્ષ શ્રી ભૂપને્દ્રભાઈ પટેિ, માનનીર્ મેર્રશ્રી ભરતભાઇ ડાંગર, માનનીર્ ડે. મેર્ર શ્રી ર્ોગેશભાઇ પટેિ(મુક્તી), માનનીર્ મ્ર્ુલનલસપિ કલમશનર ડૉ. લવનોદ રાવ, સર્ાજીગંજના માનનીર્ ધારાસભ્ર્ શ્રી જીતેન્દ્રભાઇ સુખરડર્ા, વુડાના માનનીર્ અધ્ર્ક્ષ શ્રી એન. વી. પટેિ, મ્ર્ુલનલસપિ સભાસદશ્રીઓ અન ે

નાગરરકો ઉપલસ્થત રહ્ાં હતાં.

Page 5: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

5

વડોદરા મહાનગરપાલિકા દ્વારા લવકાસના લવલવધ કામોનુ ંિોકાપપણ/ખાિમહૂુિપના કાયપક્રમો વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વણથંભ્ર્ા લવકાસ અને િોકસુલવધાના ભાગરૂપે ` ૩.૫૬ કરોડના

ખચે કમિાનગર તળાવના ગાડપનીંગ કામગીરી સહ નવીનીકરણ થતાં િોકાપપણનો કાર્પક્રમ, આજવા રોડ ખાતે ` ૩.૦૬ કરોડના ખચે બાર્પાસ પાસે તૈર્ાર થર્ેિ રાત્રી બજારના િોકાપપણનો કાર્પક્રમ, આજવા રોડ ખાતે તથા ` ૧૨૩.૬૭ કરોડના ખચે લવકાસના લવલવધ કામોના િોકાપપણ/ખાતમુહુતપનો કાર્પક્રમ જી.આઇ.ડી.સી પાણીની ટાંકી, જી.આઇ.ડી.સી રોડ, મકરપુરા ખાતે ગુજરાત સરકારના માનનીર્ નાર્બ મુખ્ર્મંત્રી શ્રી નીલતનભાઇ પટેિના વરદ હસ્તે તથા ગુજરાત સરકારના રમત ગમત, ર્ુવા સાંસ્કૃલત પ્રવૃલતઓ(સ્વતંત્ર હવાિો), ર્ાત્રાધામ લવકાસ લવભાગના રાજ્ર્કક્ષાના માનનીર્ મંત્રીશ્રી રાજને્દ્રભાઈ લત્રવેદી, માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગર અને વડોદરાના માનનીર્ સંસદસભ્ર્ શ્રીમતી રંજનબેન ભટ્ટની ઉપલસ્થલતમાં તા. ૧૨-૦૮-૨૦૧૭ ને શલનવારના રોજ ર્ોજવામાં આવેિ હતો.

Page 6: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

6

આજવા રોડ ખાિે કમલાનગર િળાવના ગાડપનીંગની કામગીરી સહ નતવનીકરણ અને માંજલપ ર િળાવના

નતવનીકરણ અને ગાડપનીંગની કામગીરીન ંલોકાપપણ

Page 7: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

7

આજવા રોડ ખાિે રાત્રી બજારનો શ ભારંભ

Page 8: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

8

માંજલપ રમાં જી.આઇ.ડી.સી. ખાિ ેપાણીના પ્રશ્નના તનકાલ માટે ૧૮ લાખ તલટરની પાણીની ટાંકી િથા ૭૨ લાખ

તલટરની કેપેસીટી ધરાવિા સંપ અને પંપ હાઉસન ંલોકાપપણ િથા કપ રાઇ ખાિે વોટર ટર ીટમેન્ટ પ્લાન્ટન ં ખાિમ હૂિપ

Page 9: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

9

વડોદરા મહાનગરપાલિકા દ્વારા લવલવધ કામોના શુભારંભ અન ેિોકાપપણનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા તળાવ ખાતે દેશના વીર શહીદોની સ્મૃલતમાં બનાવવામાં આવનાર

ભવ્ર્ અને અદ્યતન શહીદ સ્મારક પાકપ અને ` ૫૫ કરોડના ખચે સ્માટપ સીટી અંતગપત અદ્યતન સુલવધાઓથી સજ્જ શહેરી બસ સેવાનો શુભારંભ તથા સ્માટપ સીટી અંતગપત Free Wi-Fi સ તવધાનો પ્રારંભ અને સમા તળાવ પાસે ૬૭ મીટર ઊંચાઇના રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્ર ધ્વજનું િોકાપપણનો કાર્પક્રમ ગુજરાત રાજ્ર્ના માનનીર્ મુખ્ર્મંત્રી શ્રી લવજર્ભાઇ રૂપાણીના વરદ હસ્તે તથા ગુજરાત સરકારના રમત ગમત, ર્ુવા સાંસ્કૃલત પ્રવૃલતઓ(સ્વતંત્ર હવાિો), ર્ાત્રાધામ લવકાસ લવભાગના રાજ્ર્કક્ષાના માનનીર્ મંત્રીશ્રી રાજને્દ્રભાઈ લત્રવેદી, માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગર અને વડોદરાના માનનીર્ સંસદસભ્ર્ શ્રીમતી રંજનબેન ભટ્ટની ઉપલસ્થલતમાં

તા. ૧૪-૦૮-૨૦૧૭ ને સોમવારના રોજ સમા ઇન્દ્ડોર સ્પોર્ટસપ કોમ્્િેક્ષ ખાતે ર્ોજવામાં આવેિ હતો.

Page 10: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

10

સ્માટપ સીટી અંિગપિ અદ્યિન સ તવધાઓથી સજ્જ “શહેરી બસ” સેવાનો શ ભારંભ

Page 11: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

11

સમા િળાવ પાસે ૬૭ મીટર ઊંચાઇના રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્ર ધ્વજન ં લોકાપપણનો કાયપક્રમ

Page 12: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

12

સમા િળાવ કાંઠે શહીદ સ્મૃતિવનના ઉછેર માટે વૃક્ષારોપણનો કાયપક્રમ

સ્માટપ સીટી અંિગપિ Free Wi-Fi સ તવધાનો પ્રારંભ

Page 13: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

13

૭૧ માં સ્વિંત્રિા દદવસની ઉજવણી અંિગપિ શહેરમાં આવેલી

ઐતિહાતસક ઇમારિોને રોશનીથી શણગારવામાં આવી

Page 14: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

14

Page 15: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

15

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારિના ૭૧ મા સ્વાિતં્ર્ય દદનની ઉજવણીનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકાના ઉપક્રમે ભારતના ૭૧મા સ્વાતંત્ર્ર્ રદનની ઉજવણી લનલમત્તે ગુજરાત રાજ્ર્ના

માનનીર્ મુખ્ર્મંત્રી શ્રી લવજર્ભાઇ રૂપાણીના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્પક્રમ તા. ૧૫-૦૮-૨૦૧૭ ને મંગળવારના રોજ નવિખી મેદાન, વડોદરા ખાતે ર્ોજવામાં આવેિ હતો.

સદર કાર્પક્રમમાં ગુજરાત રાજ્ર્ના માનનીર્ મુખ્ર્મંત્રી શ્રી લવજર્ભાઇ રૂપાણીએ લતરંગો િહેરાવી સાિામી આપી હતી અને ઉપલસ્થત આમંત્રીતો તથા શહેરીજનોને સંબોધ્ર્ા હતાં.

Page 16: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

16

વડોદરા મહાનગરપાલિકા દ્વારા “મહલષપ શ્રી અરલવદં” ની જન્મજયલંિ લનલમત્ત ે િઓેની

પ્રલિમાન ેપષુપાજંલિ અપપણ કરવાનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા “મહતષપ શ્રી અરતવંદ” ની જન્દ્મજર્ંતી લનલમત્તે તેઓની પ્રલતમાને પુષપાંજલિ

અપપણ કરવાનો કાર્પક્રમ માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૧૫-૦૮-૨૦૧૭ ને મંગળવાર ના રોજ વુડા ઓરિસ સામે, એિ. એન્દ્ડ ટી. સકપિ પાસ,ે વી.આઈ.પી રોડ, કારેિીબાગ, વડોદરા ખાતે ર્ોજવામાં આવેિ હતો.

Page 17: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

17

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારિના ૭૧ મા સ્વાિતં્ર્ય દદનની ઉજવણી લનલમત્ત ે

ધ્વજવદંનનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકાના ઉપક્રમે ભારતના ૭૧મા સ્વાતંત્ર્ર્ રદનની ઉજવણી લનલમત્તે માનનીર્ મેર્રશ્રી

ભરતભાઈ ડાંગરના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્પક્રમ તા. ૧૫-૦૮-૨૦૧૭ ને મંગળવાર ના રોજ સભાશાખા પરરસર, ખંડેરાવ માકેટ લબલ્ડીંગ વડોદરા ખાતે ર્ોજવામાં આવેિ હતો.

Page 18: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

18

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લનલમત્તે નવિર અલભગમ િરીકે દહીં-હાંડી

(મટકી ફોડ) સ્પધાપનુ ંઆયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા જનમાષ્ટમી લનલમત્તે દહીં-હાંડી (મટકી િોડ) સ્પધાપ-૨૦૧૭ નું આર્ોજન

તા.૧૬-૦૮-૨૦૧૭ ને બુધવારના રોજ ખંડેરાવ માકેટ ચાર રસ્તા, વડોદરા ખાતે કરવામાં આવ્ર્ું હતંુ.

પ્રસ્તુત સ્પધાપમાં કુિ ૮ ટુકડીઓએ ભાગ િીધો હતો. તે પૈકી પ્રથમ સ્થાને મહારાષ્ટર રક્રડા મંડળની ટુકડી

લવજતેા થઇ હતી જનેે ` ૫૦,૦૦૦/- નુ ઇનામ પ્રાપ્ત થર્ેિ છે,રદ્વતીર્ સ્થાને લવજતેા થનાર વાડી િડનીસ ર્ુવક મંડળને ` ૨૫,૦૦૦/- અને તૃતીર્ સ્થાને લવજતેા થનાર મહારાષ્ટર વ્ર્ાર્ામ શાળાને ` ૧૫,૦૦૦/-નુ ંઇનામ

પ્રાપ્ત થર્ેિ છે.ઉપરાંત ચોથા ક્રમાંકે શ્રી છત્રપલત લશવાજી ર્ુવક મંડળને ` ૧૧,૦૦૦/-નું ઇનામ જાહેર થર્ેિ છે.બાકીની ચાર ટુકડી શ્રી આદ્યશલક્ત ચેરરટેબિ ટરસ્ટ, મરીમાતા ર્ુવક મંડળ, બાળ લશવાજી ર્ુવક મંડળ, અભર્

લમત્ર મંડળ પ્રત્ર્ેકને આશ્વાસન ઇનામની રકમ ` ૧૦,૦૦૦/- પ્રાપ્ત થર્ેિ છે.

Page 19: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

19

કાર્પક્રમ પ્રસંગે માનનીર્ મેર્રશ્રી ભરતભાઇ ડાંગર, માનનીર્ ડે. મેર્રશ્રી ર્ોગેશભાઇ પટેિ(મુક્તી), માન. સંસદ સભ્ર્ શ્રીમતી રંજનબેન ભટ્ટ, સ્થાર્ી સલમતીના માન. અધ્ર્ક્ષા ડો. જીગીશાબેન શઠે, માન. મ્ર્ુલનલસપિ કલમશનર ડો. લવનોદ રાવ, સ્ટેટ િુડ કલમશનના માન. અધ્ર્ક્ષ શ્રી ભુપેન્દ્રભાઇ િાખાવાિા, સાંસ્કૃલતક સલમલતના માન.અધ્ર્ક્ષા શ્રીમતી શકંુતિાબેન મહેતા તથા મ્ર્ુલનલસપિ સભાસદશ્રીઓ અને નાગરરકો

મોટી સંખ્ર્ામાં ઉપલસ્થત રહ્ાં હતાં.

Page 20: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

20

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારિની આઝાદીની િડિમા ં પોિાના પ્રાણનુ ં બલિદાન

આપનાર શહેરના શહીદ યુવાનોન ેશ્રધ્ધાજંિી અપપણ કરવાનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા. ૧૮ ઓગષ્ટ ૧૯૪૨ ના રદવસે ભારતની આઝાદીની િડતમાં પોતાના

પ્રાણનું બલિદાન આપનાર શહેરના બે શહીદ ર્ુવાનોને શ્રધ્ધાંજિી અપપણ કરવાનો કાર્પક્રમ માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૧૮-૦૮-૨૦૧૭ ને શુક્રવારના રોજ કોઠીપોળના નાકે, રાવપુરા ખાતે ર્ોજવામાં આવેિ હતો.

Page 21: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

21

વડોદરા મહાનગરપાલિકા દ્વારા “વીર નમપદ” ની જન્મજયલંિ લનલમત્ત ે િઓેની પ્રલિમાન ે

પષુપાંજલિ અપપણ કરવાનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા “વીર નમપદ” ની જન્દ્મજર્ંતી લનલમત્તે તેઓની પ્રલતમાને પુષપાંજલિ અપપણ

કરવાનો કાર્પક્રમ માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૨૪-૦૮-૨૦૧૭ ને ગુરૂવાર ના રોજ વુડા

ઓરિસ સામે, એિ. એન્દ્ડ ટી. સકપિ પાસે, વી.આઈ.પી રોડ, કારેિીબાગ, વડોદરા ખાતે ર્ોજવામાં આવેિ હતો.

કાર્પક્રમ પ્રસંગે માનનીર્ મેર્રશ્રી ભરતભાઇ ડાંગર, માનનીર્ ડે.મેર્રશ્રી ર્ોગેશભાઇ પટેિ(મુક્તી), માન. સ્થાર્ી સલમલતના અધ્ર્ક્ષા શ્રીમતી ડૉ. જીગીશાબેન શેઠ, લવરોધ પક્ષના નેતા ચંન્દ્રકાંતભાઇ શ્રીવાસ્તવ, સાંસ્કૃલતક સલમલતના માન. અધ્ર્ક્ષા શ્રીમતી શકંુતિાબેન મહેતા તથા મ્ર્ુલનલસપિ સભાસદશ્રીઓ, નાગરરકો મોટી સંખ્ર્ામાં

ઉપલસ્થત રહ્ાં હતાં.

Page 22: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

22

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટર ીય શાયર “ઝવરેચદં મઘેાણી” ની જન્મજયલંિ લનલમત્ત ે

િઓેની પ્રલિમાન ેપષુપાજંલિ અપપણ કરવાનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટર ીર્ શાર્ર “ઝવેરચંદ મેઘાણી” ની જન્દ્મજર્ંતી લનલમત્તે તેઓની

પ્રલતમાને પુષપાંજલિ અપપણ કરવાનો કાર્પક્રમ માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે તા. ૨૮-૦૮-૨૦૧૭ ને સોમવાર ના રોજ ટર ાન્દ્સપેક સકપિ (ચકિી સકપિ), જ.ે પી. રોડ, કારેિીબાગ, વડોદરા ખાતે ર્ોજવામાં આવેિ હતો.

Page 23: વડોા હાગાલિકા દ્વાા િોકાન્ લિિક ... e-Newsletter...સ સદ સભ ર શ ર મત ર જનબ ન ભટ ટ, સ થ

23

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલખિ દહન્દ સ્થાલનક સ્વરાજ્ય દદનની ઉજવણી લનલમત્ત ે

ધ્વજવદંનનો કાયપક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અતખલ દહન્દ સ્થાતનક સ્વરાજ્ય દદનની ઉજવણી લનલમત્તે માનનીર્ મેર્ર

શ્રી ભરતભાઇ ડાંગરના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્પક્રમ તા. ૩૧-૦૮-૨૦૧૭ ને ગુરૂવારના રોજ ખંડેરાવ માકેટ

લબલ્ડીંગ ખાતેના સભા શાખાના પરરસરમાં ર્ોજવામાં આવ્ર્ો. કાર્પક્રમ પ્રસંગે માનનીર્ મેર્ર શ્રી ભરતભાઇ ડાંગર, માનનીર્ ડે.મેર્રશ્રી ર્ોગેશભાઇ પટેિ(મુક્તી),

સ્થાર્ી સલમલતના માનનીર્ અધ્ર્ક્ષા ડૉ. જીગીશાબેન શેઠ, માનનીર્ મ્ર્ુલનલસપિ કલમશનર ડૉ.લવનોદ રાવ, લવરોધ પક્ષના માનનીર્ નેતા શ્રી ચંન્દ્રકાંતભાઇ શ્રીવાસ્તવ, સાંસ્કૃલતક સલમલતના માનનીર્ અધ્ર્ક્ષા શ્રીમતી શકંુતિાબેન મહેતા, વુડાના માનનીર્ અધ્ર્ક્ષ શ્રી એન. વી. પટેિ તથા મ્ર્ુલનલસપિ સભાસદશ્રીઓ અને નાગરરકો મોટી સંખ્ર્ામાં ઉપલસ્થત રહ્ાં હતા.ં