Top Banner
મિશન મિԾા 20 18 મશԟણ મિભાગ , ગુજરાત રાԧ
28

મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ...

Jul 20, 2020

Download

Documents

dariahiddleston
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
Page 1: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

મિશન મિદ્યા 2018

મશક્ષણ મિભાગ, ગજુરાત રાજ્ય

Page 2: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

મિશન મિદ્યા

ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ : ‘મિશન મિદ્યા’

સમર્ગાળો : 26 જુલાઇ, 2018 - 31 ઓગષ્ટ, 2018

લક્ષ્યજૂથ : ધોરણ 6 થી 8 ના મિદ્યાથીઓ િાટે

િાચન, લેખન અને ગણન અંતગગત

ઉપચારાત્મક મશક્ષણ કાર્ગ

Page 3: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

રાજ્યકક્ષાએ અિલીકરણ

શમિન શિદ્યા માટે િેબ પોટગલ િરૂ કરિામાાં આિેલ છે, જમેાાં

(X1) - શાળાના ગુણોત્સિ-8ના પમરણાિઆધાર ે

(X2) - મશક્ષક દ્વારા થનાર િાચન, લેખન અને ગણનિાં િેળિેલ ગુણની મિગત (તા. 21/7 થી 25/7)

(X3) - મશક્ષકો દ્વારા પ્રથિ પંદર મદિસ બાદ થનાર િૂલર્ાંકનની મિદ્યાથીિાર મિગત (તા. 14/8 થી

19/8)

(X4) - મશક્ષકો દ્વારા 31 ઓગષ્ટની મથથતીએ થનાર િૂલર્ાંકનની મિદ્યાથીિાર મિગત (તા. 01/9 થી

06/9)

(X5) - સિગ્ર મિશનના અંતે થનાર બાહ્ય િૂલર્ાંકનની મિગતો (તા. 06/9 પછી...)

િેબ પોટયલના આધારે િાળાથી લઈને રાજ્ય સુધીનુાં ડેશબોડગ

Page 4: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

શાળા કક્ષાએ અિલીકરણ ર્ોજના

જે તે ધોરણના િગગમશક્ષક તિાિ મિદ્યાથીનું િાચન, લેખન અને

ગણન સાંદર્ભે મૂલર્ાાંકન કરિ.ે

નબળુાં પશરણામ ધરાિતા મિદ્યાથીઓની ર્ાદી તૈર્ાર કરિામાાં

આિિ.ે

જનેી ચકાસણી CRC Co. દ્વારા કરિામાાં આિિે.

લક્ષ્ય જૂથ : ધોરણ 6 થી 8 િાં નબળુાં પશરણામ ધરાિતા શિદ્યાથીઓ

Page 5: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

ધોરણ 6 થી 8 િાટેનું સિર્પત્રક

સિર્ પ્રિૃમિ

10-00 થી 11-00 િાચન કાર્ગ

11-00 થી 11-30 પ્રાથયના કાર્યક્રમ તથા િગય વ્ર્િસ્થા

11-30 થી 12-30 ગણન કાર્ગ

12-30 થી 15-00 િાળા સમર્પત્રક મજુબ કાર્ય

15-00 થી 16-00 લેખન કાર્ગ

16-00 થી... િાળા સમર્પત્રક મજુબ કાર્ય

•િગયશિક્ષક કે િાળા દ્વારા નક્કી કરિાનાાં આિે તે મજુબ કરાિિામાાં આિિ.ે

•આમ, કુલ 3 કલાકનું ઉપચારાત્મક મશક્ષણ કાર્ગ ‘મિશન મિદ્યા’ ના સિર્ગાળા દરમિર્ાન દરરોજ કરિાિાં

આિશે.

Page 6: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

શાળા કક્ષાએ અિલીકરણ ર્ોજના

ધોરણ 3 થી 5 િાટે...

ગુણોત્સિ-8ના પશરણામમાાં જ ે શિદ્યાથીઓના 10 ગુણમાાંથી 5 કે તેનાથી ઓછા ગુણ

આિેલ છે, તે તમામ શિદ્યાથીઓ માટે િાચન, લેખન અને ગણનનુાં શાળા સિર્

દરમિર્ાન બે કલાક ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરિુાં.

િગગખંડિાં હોમશર્ાર મિદ્યાથીઓની િદદથી ઉપચાર િેળિતા

મિદ્યાથીઓ સાથે સહપાઠી અધ્ર્ર્ન (Peer learning) કરાિિું.

Page 7: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

શાળા કક્ષાએ અિલીકરણ ર્ોજના

િાળા સમર્બાદઆ શિદ્યાથીઓને મહાિરો કરાિિાની કામગીરી જે તે ગામના

સ્િર્ાંસેિકો (જિેા કે, ઉચ્ચ અભ્ર્ાસ કરલે અથિા કરતાાં રુ્િક-રુ્િતીઓ, શનિૃત્ત

કમયચારીઓ તેમજ સેિાર્ભાિી સાંસ્થાના કાર્યકરો) દ્વારા પણ કરિામાાં આિે તેિા

પ્રર્ત્નો કરિા.

શમિન શિદ્યા દરશમર્ાન શિક્ષકો દ્વારા X2, X3 અને X4 માાં તેના સમર્ગાળા

દરશમર્ાન શિદ્યાથીઓના મૂલર્ાાંકનના ગુણ પોટયલ પર અપલોડ કરિા.

Page 8: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

ધોરણ 6 થી 8 ના મશક્ષકો િાટે સૂચના

ગુણોત્સિ-8નુાં તમારા િગયનુાં શિદ્યાથીિાર િાચન-લેખન-ગણનનુાં પશરણામ મેળિિુાં.

આપશરણામની પોટયલ પર કરિામાાં આિેલ એન્ટટર ી (X1) સાથે ચકાસણી કરિી.

તા. 25-07-2018 પહેલાાં િગયના તમામ શિદ્યાથીઓનુાં િાચન-લેખન-ગણનમાાં મૂલર્ાાંકન કરી રાખિુાં.

મૂલર્ાાંકન માટે અગાઉના ગુણોત્સિ કાર્યક્રમોની િાચન-લેખન-ગણનની ફે્રમનો ઉપર્ોગ

કરી િકાિ.ે

ગુણાાંકન કુલ 10 ગુણમાાંથી કરિુાં.

તમામ શિદ્યાથીઓનાાં ગુણાાંકનની શિગત પોટયલ પર (X2) તરીકે અપલોડ કરિી.

જે શિદ્યાથીઓના ગુણ 5 કે તેથી ઓછા છે તે તમામ શિદ્યાથીઓની ર્ાદી તૈર્ાર કરિી.

તેમના માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય િરૂ કરિુાં.

Page 9: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

ઉપચારાત્મક શિક્ષણ માટે પસાંદ થર્ેલ શિદ્યાથીઓની હાજરી

માટે અલગ પત્રક તૈર્ાર કરિુાં.

આ શિદ્યાથીઓ શનર્શમત રીતે િાળામાાં આિે તે માટે સઘન

પ્રર્ત્નો કરિા.

આ શિદ્યાથીઓના િાલીઓનો સાંપકય કરી તેઓ માટે િાળામાાં

એક કલાક િધારે સમર્ રાખિામાાં આિેલ છે તે અાંગે તેમજ

સમગ્ર કાર્યક્રમની શિગતોથી અિગત કરિા.

ધોરણ 6 થી 8 ના મશક્ષકો િાટે સૂચના

Page 10: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન-લેખન-ગણન માટે જીસીઇઆરટી તથા સિય શિક્ષા અશર્ભર્ાન દ્વારા

તૈર્ાર કરિામાાં આિેલ મોડ્ર્ુલનો ઉપર્ોગ કરિો. જે 2016-17માાં ધોરણ

1થી 8ના તમામ શિક્ષકોને આપિામાાં આિેલ છે.

િાચન માટે શિદ્યાથીઓ પાસે મુખ િાચન (મૌશખક િાચન) કરાિિુાં.

લેખન માટે શિદ્યાથીઓ પાસે શ્રુતલેખન કરાિિુાં.

ગણન માટે મોડ્ર્ુલ અનુસાર આગળ િધિુાં.

લેખન તેમજ ગણન અલગ નોટબૂકમાાં કરાિિાાં.

શિદ્યાથીઓની નોટબૂકમાાં થરે્લ કાર્ય દરરોજ ચકાસિુાં અને જરૂર જણાર્

ત્ર્ાાં સુધારિુાં.

ધોરણ 6 થી 8 ના મશક્ષકો િાટે સૂચના

Page 11: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િોનીટરીગં િખતે...

િંત્રીશ્રી / પદામધકારીશ્રી / અમધકારીશ્રીની િુલાકાત િખત.ે..

ઉપચારાત્મક શિક્ષણ કાર્યનુાં આર્ોજન – સમર્પત્રક, શિક્ષકોની ફાળિણી બતાિિી.

શિદ્યાથીઓની શનર્શમતતા અને આ માટે િાળા દ્વારા કરિામાાં આિેલ પ્રર્ત્નો દિાયિિા.

ઉપચારાત્મક કાર્યમાાં ઉપર્ોગમાાં લેિામાાં આિેલ સાશહત્ર્ દિાયિિુાં.

ઉપચારાત્મક કાર્ય થતુાં હોર્ તે િગયખાંડોની મુલાકાત કરાિિી.

શિદ્યાથીઓ પાસે કરાિિામાાં આિેલ લેખનકાર્ય તેમજ ગણનકાર્યની નોટબુક રજૂ કરિી.

િાળાની શિઝીટ બુકમાાં નોાંધ કરાિિી.

Page 12: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િૂલર્ાંકન

સમગ્ર કાર્યક્રમના અાંતે તમામ િાળાઓના બાળકોનુાં

િાચન, લેખન અને ગણન સાંદર્ભે મૂલર્ાાંકન થડય પાટી

દ્વારા કરિામાાં આિિે.

મૂલર્ાાંકન પ્રશક્રર્ા સમગ્ર રાજ્યમાાં ત્રણ શદિસ ચાલિે.

Page 13: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

મબનજરૂરી પત્રકો મનભાિિા નહી ં

Page 14: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન િાટે પ્રમિર્ા

Page 15: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 16: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 17: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 18: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 19: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

જોડાક્ષરિાળા શબ્દો

Page 20: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 21: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

• આગળની સ્લાઈડમાાં બતાવ્ર્ા મજુબના િબ્દો-િાક્યોનુાં મુખ(મૌશખક)િાચન કરાિી ને જાણિુાં કે

બાળકોને કર્ા મૂળાક્ષર ઓળખિામાાં તકલીફ છે.

• આજ રીતે બાળકને રૂ્ભલ થતી હોર્ તેિા જોડાક્ષર તારિીને ઉપચારાત્મક કાર્ય કરિુાં

• બાળકોને તમામ મૂળાક્ષર અને જોડાક્ષર આિડતા હોિા છતાાં પણ િાચન ઝડપ અને સાતત્ર્ની

રૂ્ભલોને લીધે બરાબર િાચન ન કરી િકે. દા.ત.

• અક્ષરો છૂટા પાડીને િાાંચ,ે

• શિરામ શચહ્નને ધ્ર્ાને લીધા િગર િાાંચે,

• ર્ોગ્ર્ સ્િરર્ભાર ન આપિો,

• િબ્દો કે અક્ષરોનુાં સ્પષ્ટ ઉચ્ચારણ ના કર,ે

• િાચન દરશમર્ાન કેટલાક િબ્દો કે િાક્યો ચૂકીને િાાંચ,ે

• િાચન દરશમર્ાન શબનજરૂરી ધ્િશનનુાં ઉચ્ચારણ કર(ેજમે કે અઅઅ... હહહ..)

• જે લખારુ્ાં નથી તેિુાં િાાંચે દાત. મ ને કાનો મા –ણ- સ

Page 22: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

• આિી ર્ભૂલોને લીધે અથયગ્રહણ કરિામાાં તકલીફ થાર્, જનેા શનિારિા માટે શિક્ષકે

આદિય િાચનનો નમૂનો પૂરો પાડિો અને શિદ્યાથી પાસે િારાંિાર મહાિરો કરાિિો

કેટલીક ઉપર્ોગી િૈક્ષશણક સામગ્રી

• મૂળાક્ષર કાડય ,

• િસ્તુનુાં શચત્ર અને િબ્દની પટ્ટી

• શક્રર્ાનુાં શચત્ર અને િબ્દની પટ્ટી

• સાતત્ર્પૂણય રીતે રચાર્ેલ િાક્યનાાં કાડય

• િબ્દપોથી

• િાક્ય પોથી િગેર.ે.

Page 23: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

િાચન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

લેખન• આગળની સ્લાઈડમાાં બતાવ્ર્ા મજુબના િબ્દો-િાક્યોનુાં શ્રુતલેખન કરાિી ને જાણિુાં કે બાળકોને

કર્ા મૂળાક્ષર લખિામાાં તકલીફ છે.

• આજ રીતે બાળકને લખિામાાં રૂ્ભલ થતી હોર્ તેિા જોડાક્ષર તારિીને ઉપચારાત્મક કાર્ય કરિુાં

• બાળકોને તમામ મૂળાક્ષર અને જોડાક્ષર લખતાાં આિડતા હોિા છતાાં પણ લેખનમાાં નીચેના જિેી

ર્ભૂલ થાર્

• અર્ોગ્ર્ રીતે િબ્દો રે્ભગા લખિા

• શિર્ભશિના પ્રત્ર્ર્ો અલગ લખિા

• શિરામ શચહ્નો ન લખિાાં અથિા ખોટાાં લખિાાં

• િબ્દો િચ્ચે ર્ોગ્ર્ અાંતરનો અર્ભાિ

• આઉપરાાંત મરોડ, અક્ષરોનુ કદ, જોડણી િગેરનેી ર્ભૂલ

• બાળકોને દરરોજ શ્રુતલેખન કરાિિુાં અને તરત જ ચકાસિુાં-સુધારિુાં

• બાળકને એ સુધારલે બાબત ફરીથી લખાિિુાં

Page 24: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

ગણન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 25: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

ગણન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 26: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

ગણન અધ્ર્ર્ન તેિજ િૂલર્ાંકન િાટે પ્રમિર્ા

Page 27: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

પૂરક સામહત્ર્

Page 28: મિશન વિદ્યા 2018 - WordPress.com · રાજ્યકક્ષાએઅિલકરણ શમિનશિદ્યામાટ ßિેબપોટગલિરૂકરિામાાંઆિલછ

આભાર