Top Banner
નનનનનનનન નનનન નનનનનનનનનન નનનનનનન... નનનનન નનનનનનનનનનનન નન નનન નનનનનનનનનનનન & નનનનનનનનનન નનન નનનનનનનનનનનનન નનનનનનનન નનનનનનન નનનનનનનન નનનન નનનનનન નનન, નનનનનન નનન નનનનન નનનન નનન ETV નનન નનનનનનનનન નનન નનન. ન નનનનનનન નનનનન નનનનનનન નનન નનનન નનન નનનનનનનનનનન નનનનનનનનન નનન નનન નનન નનન નનન નનન નનન નનન નનન નનન નનનનનન નનનનનનનન નનનન નનનનનન નનનનનનનનનન નનનનન નનન. નન. ૩૦//૨૦૧૧ નનન નનન નનનનન નન નનનનનન નનનનનનનનનન નનનનનનન નનનનનનન નનનન નનનનન નનનનન નનનન નનનનનનનનનનન ન નનનનન નનનન નનન. નનન નનનનનનનનન નનનનનન ૧૦:૩૦ નનનનનન નન નનન. ન નનનનનનન નનનન નનન - નનન નનનનનનનનનનન નનનન નનનનનન નનન નનનન નનનનનનનનનનન નનનનનન નનનન નનનનનનનન નનન, નનનન નનનનનન નનન નનનનનનનનનનન ન ન નનનનનનનન નનનનનનનન નનનન નનન નનનનન નનનન. ૩૦ નનનનનનન નનનન / નનનનનનનનન નન નનનનનનન નન નનનનનનનનન નનન નનનનનનનનનનન ન નનન નન નનન નનનનનન નનનનન નન નનનન નનન. નનનનન નનનનનનનનનન નનનનનન નન નનન નનનનન નનનનન નનનનનન TV નનનનનન નનન નનનનનનનનનનન ન નનનન નનનનનન નનન નનન નનનન નનનનનનન નનનનન નનનનન નનનન નનન. ન નનનનનન નન નનનનનનનનનનન ન નનન નન નનન નનનનનનન નનન નનનન નનનનન નન નનનનનન નન નનનનનન નનનનન નનન. નનનનનનનન નનનનનનન નનનનનન નનનનનન નન ન નનનનન નનન નનન નન નન નનન નનન. નનનનન નનનન નન નન નનન નનનનન નનનનન નનનનન નનનનન નનનનનન નનનન નનનનનનન. નનન નનનન નનનનન નનનનન નનનનનન નનનન. નનનનન નનનનન નનન નનનન નનનન નનન નનન નનનનનનન નનનનન નનન નનનનન નનનન નનનન-નનનન નનન નનનનન નનનનનનનન નનનન. નનનનનનનન નનનનનનનન નનનનન નન
7

નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

Nov 22, 2014

Download

Education

forthpillers

Study tour , Hyderabad , Ramoji rao film city , in gujarati language.
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
Page 1: નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

 નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત...નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનીકેશન & જના� લીસ્મ નાં વિવદ્યાર્થીી�ઓની શૈક્ષણિ%ક મુલાકાત હૈદરાબાદ ખાતે પ્રસાદ લેબ, રામોજી રાઓ ફિફલ્મ સીટી અને ETV માં ગોઠવવામાં આવી હતી. આ મુલાકાત બાબતે જાહેરાત ર્થીયા બાદજ બધા વિવદ્યાર્થીી�ઓ ઉત્સાહમાં આવી ગયા હતા અને જેમ બને તેમ વધુ માં વધુ માવિહતી હૈદરાબાદ વિવષે મેળવવા પ્રયત્નશીલ બન્યા હતા.તા. ૩૦/૩/૨૦૧૧ નાં રોજ સવારે નવ વાગ્યે અમદાવાદનાં કાલુપુર સે્ટશને એકઠા ર્થીવાની સુચના તમામ વિવદ્યાર્થીી�ઓ એ બરાબર પાળી હતી. અને મુસાફરીની શુરુઆત  ૧૦:૩૦ વાગ્યે ર્થીઇ હતી. આ મુલાકાત ફક્ત સેમ - ૨ નાં વિવદ્યાર્થીી�ઓ માટે ગોઠવાઈ હોઈ તમામ વિવદ્યાર્થીી�ઓ એકબીજા સારે્થી સુપફિરચિચત હતા, તેર્થીી સે્ટશન ર્થીીજ વિવદ્યાર્થીી�ઓ એ આ યાત્રાને મા%વાનંુ શુરુ કરી દીધંુ હતંુ. ૩૦ તારીખેજ ભારત / પાવિકસ્તાન ની વિવશ્વકપ ની સેમીફાઈનલ હોઈ વિવદ્યાર્થીી�ઓ આ મેચ ના જેાઈ શકવાનો અફસોસ પ% કરતા હતા. પરંતુ વિવદ્યાર્થીી� પૈકીના એક એવા ગોપાલ મેહતા મોબાઈલ TV લાવ્યા હોઈ વિવદ્યાર્થીી�ઓ એ રાહત અનુભવી હતી અને લગભગ સંપૂ%� મેચનો લાહવો લીધો હતો. આ ઉપરાંત પ% વિવદ્યાર્થીી�ઓ એ કોઈ ને કોઈ મનોરંજન નંુ સાધન મેળવી ને યાત્રા ને આનંદમય બનાવી હતી.

હૈદરાબાદ પહોચ્યા ત્યારે સે્ટશન પર જ અમારી રાહ જેાઈ ને બસ ઉભી હતી. તેમાં સવાર ર્થીઇ ને અમે અમારા નક્કી કરેલા મુકામ ગુજરાત સમાજ પહોચ્યા. અહી ફક્ત અમારે ફ્રેશ ર્થીવાનંુ હતંુ. પરંતુ ફ્રેશ ર્થીવા માટે ખુબજ ઓછો સમય આપવામાં આવ્યો હોઈ ત્યાં ર્થીોડી અફરા-તફરી નંુ માહોલ સજા� યંુ હતંુ. ત્યારબાદ બાજુમાંજ આવેલી એક રેસ્ટોરામાં ભોજન લઇ અને ગોઠવ% મુજબ પ્રસાદ લેબ જવા માટે નીકળ્યા. પ્રસાદ લેબ પહોચ્યા ત્યાં સુધી અમારામાંર્થીી ઘ%ા ખરા એવંુ માનતા હતા કે, અહી આ લેબ ની અંદર શંુ જેાવાનંુ હશે? પરંતુ અંદર પ્રવેશ્યા બાદ જા%વા મળ્યું કે, જે ફિફલ્મો આપને જેાઈએ છીએ તે પાછળ માત્ર કલાકાર અને કસબીઓ જ નર્થીી હોતા. પરંતુ શૂટિટંગ પૂરંુ ર્થીયા બાદ પ% તેને ર્થીીએટર સુધી પહોચાડવા માટે પ્રસાદ લેબ જેવી લેબ માંર્થીી અનેક પ્રોસેસો માંર્થીી પસાર ર્થીવંુ પડે છે. અહી અમને રીલ, નેગેટીવ, પોસિસટીવ અને સાઉન્ડ નેગેટીવ અને સાઉન્ડ પોસિસટીવ, ચિમક્સિક્સંગ, તેમના પર કરવામાં આવતી કેચિમકલ પ્રોસેસ, પોસિલશિશંગ ઉપરાંત એડીટીંગ, ડશિબંગ  અને આ માટે ઉપયોગમાં લેવાતા સાધનો વિવષે અદભુત માવિહતી આપવામાં આવી. જે પ્રોડક્શન માં રસ ધરાવતા

Page 2: નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

વિવદ્યાર્થીી�ઓ માટે જ્ઞાનનાં ખજાના ર્થીી વિવશેષ ભાગ ભજવશે. આ ઉપરાંત અમને અહી કરવામાં આવેલ ફિફલ્મ એડીટીંગ નંુ સ્ક્રીનીંગ પ% દશા� વવામાં આવ્યંુ. અને એડીટીંગ વખતે કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખવી જેાઈએ તે પ% જ%ાવ્યંુ. પ્રસાદ લેબ માંર્થીી મેળવેલંુ જ્ઞાન ખરેખર આવનારા ભવિવષ્યમાં વિવદ્યાર્થીી�ઓ માટે સફળતાની સીડી સાસિબત ર્થીશે.

પ્રસાદ લેબ માંર્થીી નીકળ્યા બાદ LUMBINI પાક� માં મ્યુઝીકલ ફાઉનટેન પર લેઝર શો જેાવા માટે ગયા. હુસૈનસાગર ઝીલ નાં વિકનારે આવેલ આ બાગ બાળકો માટે સ્વગ� સમાન છે. LUMBINI પાક� માં દશા� વવા માં આવતો મ્યુઝીકલ ફાઉનટેન પર લેઝર શો એસિશયા નો પ્રર્થીમ મલ્ટી-મીફિડયા લેઝર શો છે. ખુબજ આહલાદક વાતાવર% માં આ લાઝેર શો અબાલ વૃદ્ધ સૌનંુ મનોરંજન કરવા માટે સક્ષમ છે, અને યુવાનોનાં તો હૈયા ડોલાવી દે તેવો છે. અહીર્થીી આ શો નો ભરપુર આનંદ માણ્યા બાદ અમે રામોજી રાઓ ફિફલ્મ સીટી જવા માટે નીકળ્યા. શહેર ર્થીી લગભગ ૩૫ વિકલોમીટર દુર આવેલ આ ફિફલ્મ સીટી પહોચ્યા ત્યારે લગભગ સવા કલાક જેવો સમય લાગ્યો હતો. અહી પહોચીને રહેવાની વ્યવસ્થા મુજબ ગોઠવાયા બાદ અહીજ અમારા માટે જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખુબજ સંુદર ભોજન કાય� બાદ સવારે આઠ વાગ્યે તૈયાર ર્થીઇ ને રીપોટીbગ કરવાની સુચના મેળવી પોતપોતાનાં ઉતારા પર પહોચ્યા. રાતે અમે લોકોએ અમારા ઉતારા પર ખુબજ ઉધમ મચાવીને મજા કરી, ત્યાર બાદ મોડે સુધી પતા રમીને આનંદ કયો�.

સવારે ૭:૩૦ વાગ્યે તૈયાર ર્થીઇને વિનધા� ફિરત સ્થળ પર પહોચી ને અમારી સારે્થી નાં બીજા ગૂ્રપ ની રાહ જેાઈ. ત્યાર બાદ નાસ્તો કરીને રામોજી રાઓ ફિફલ્મ સીટી દ્વારાજ ફાળવવામાં આવતી ગાઈડેડ ટૂર માટેની બસ માં અમે રવાના ર્થીયા. ફિફલ્મ સીટીની ગાઈડેડ ટૂરમાં નક્કી કરાયેલા સ્થળ પર અમને લોકોને ઉતયા� બાદ ઓપનીંગ સેરેમની જેાવાની ખુબજ મજા પડી. અહી

Page 3: નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

લગભગ ૪ ર્થીી ૫ પ્રકાર નાં અલગ અલગ નૃત્યો રજુ કરીને એકઠા ર્થીયેલા લોકોનંુ મનોરંજન કરી ને ફિફલ્મ સીટીમાં સ્વાગત કરવામાં આવ્યંુ. ત્યાર બાદ અહીનીજ બસો દ્વારા મુસાફરી કરાવીને ફિફલ્મ માટે તૈયાર કરવામાં આવેલા અલગ અલગ સેટ બતાવવા માં આવ્યા. આ બધા સેટો જેાઇને સમાજમાં આવ્યંુ કે ખરેખર ફિફલ્મોની દુવિનયા કેટલી વાસ્તવિવક લગતી હોવા ચાત અવાસ્તવિવક છે. અહી ઘડીકમાં તમે તાજમહેલ પાસે હો તો બીજીજ ક્ષ%ે તમે સુવ%� મંફિદર પાસે પહોચી જાઓ છો. ઘડીક માં ધારાવીની ઝોપડપટી નો અહેસાસ કારસો અને તેમાંર્થીી બહાર આવતા પહેલાજ ન્યુયોક� નાં પોશ વિવસ્તારમાં સહેલ કરતા હો તેવંુ લાગશે.

આ મુસાફરી દરમ્યાન જ  ભારત નાં વિવખ્યાત અલગ અલગ બાગોની પ્રવિતકૃવિત ની ઝલક જેાવા મળી. ત્યારબાદ બસ દ્વારા અમને જાપાનીસ પાક� પાસે મુકાયા. ત્યાંર્થીી ચાલતા ચાલતા અને આનંદ કરતા કરતા અમે લોકો તેના પછીનાં પ્રોગ્રામ તરફ ગયા. આ પ્રોગ્રામ એટલે સં્ટટ શો.

Page 4: નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

આ સં્ટટ શો આમ જેાવા જઈએ તો રામોજી રાઓ ફિફલ્મ સીટી નંુ મુખ્ય આકષ�% કહી શકાય. કાર% કે જે રીતે ફિફલ્મમાં સં્ટટ ભજવાય છે, તેટલી જ  ચોકસાઈ ર્થીી અહી આ સં્ટટ શો ભજવાય છે. જે ખરેખર મનોરંજક તો છેજ, પરંતુ સારે્થી સારે્થી ખુબજ જ્ઞાન વધ� ક પ% છે. આ શો ની શુરુઆત પહેલા D.J. એ પ% સંગીત દ્વારા અનેરંુ આકષ�% જમાવી ને દશ� કો ને નાચવા પર મજબુર કરી દીધા હતા. ત્યાર બાદ શુરુ ર્થીયેલ સં્ટટ સો માં દરેક સેકંડ ફિદલધડક હતી. કલાકારો એ પોતાના કૌશલ્ય ર્થીી દશ� કોને મંત્ર મુગ્ધ કયા� હતા. અને દશ� કોએ પ% તેઓને તાલીઓ ર્થીી વધાવી લીધા હતા. આમ ખરેખર આ સં્ટટ શો જેાવાની મજા પડી. ત્યાર બાદ અમારા ભોજન ની વ્યવસ્થા ચા%ક્ય રેસ્ટોરંટમાં કરવામાં આવી હતી. પરંતુ આ રેસ્ટોરંટ જૈન હોઈ અહી મોટા ભાગનાં વિવદ્યાર્થીી�ઓ ભૂખ્યા જ રહ્યા હતા. ત્યાર બાદ અમે લોકો એ ફિફલ્માંકન કેવી રીતે ર્થીાય અને તેમાં એડીટીંગ નંુ શંુ મહત્વ છે તે માટેનો એક પ્રોગ્રામ જેાયો. અહી અલગ અલગ પ્રકારનાં અવાજેા કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે પ% દેખાડ્યું હતંુ. ત્યાર બાદ અમે લોકોએ રાઇડ્સ માં બેસી ને આનંદ માન્યો હતો.

Page 5: નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

ત્યાર બાદ અમારી મુલાકાત ETV માં ગોઠવવામાં આવી હતી. અહી ETV નાં કેન્દ્ર માંર્થીી ૧૨ ચેનલો નંુ બ્રોડકાસ્ટિસં્ટગ ર્થીાય છે. જેમાં ૯ પ્રાંતીય ભાષા અને ૩ વિહન્દી ચેનલોનો સમાવેશ ર્થીાય છે. અહી ગુજરાતી ચેનલનાં વડા એવા પીઢ પત્રકાર એવા શ્રી નરેશ ભાઈ દવેએ અમારંુ સ્વાગત કયુb , અને અમને લાઇવ બ્રોડકાસ્ટિસં્ટગ કેવી રીતે ર્થીાય છે, જેાવાની તક પૂરી પાડી.તેમને અમને તેમના અનુભવ વિવષે ઘ%ી વાતો કહી જે ભવિવષ્યમાં વિવદ્યાર્થીી�ઓ ને ઉપયોગી ર્થીઇ પડશે. અહી તેમને અમને ઓફ ધ રેકોડ� નંુ પત્રકારત્વમાં કેટલંુ મહત્વ છે તે જ%ાવ્યંુ. જે ખરેખર જા%વા લાયક હતંુ.

અહી ની મુલાકાત પતાવ્યા પછી અમે લોકો પાછા અમારા ઉતારા પર પહોચ્યા. અહી અમારી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ર્થીોડી મજાક મસ્તી કયા� બાદ બધા સુવા માટે રવાના ર્થીયા. બીજા ફિદવસે સવારે ૭:૩૦ વાગ્યે મળવાનંુ હતંુ.

બીજા ફિદવસે બસ મોડી પડતા અમે લોકો ૮ વાગ્યે રામોજી રાઓ ફિફલ્મ સીટી માંર્થીી નીકળ્યા. અમારંુ હવેનંુ લક્ષ્ય સલારજંગ મ્યુઝીયમ હતંુ. ત્યાં પચોયા ત્યારે ધ્યાનમાં આવ્યંુ કે આ મ્યુઝીયમ તો ૧૦ વાગ્યે ખુલે છે. તો ત્યાંર્થીી

અમે લોકો ચાર મીનાર જેાવા ઉપાડી ગયા. આ હેરીટેજ સાઈટ મંે જેાઈ ને અમે લોકોએ ફરી એક વખત ભારતની સ્થાપત્ય કલાને મનોમન સિબરદાવી. અહીર્થીી અમે લોકો ૧૧ વાગ્યે સલારજંગ મ્યુઝીયમ પહોચ્યા. અને દોઢ કલાકમાં મ્યુઝીયમની મુલાકાત કરી, આ મ્યુઝીયમ જેાવા માટે ૩ ફિદવસ નો સમય પ% ઓછો પડે તેમ છે.

Page 6: નવાબોનાં શહેર હૈદરાબાદની મુલાકાત

અહી ર્થીી સિસકન્દરાબાદ રેલ્વે સે્ટશન પર પહોચ્યા, જ્યાંર્થીી અમારી ૨: ૪૫ ની ટ્ર ે ન હતી. સારે્થી સારે્થી ભારત અને શ્રીલંકા નો વલ્ડ� કપ નો ફાઈનલ મુકાબલો પ%. ટ્ર ે ન માં ચડતાની સારે્થીજ મોબાઈલમાં T.V. ચાલુ કરીને કોનંુ બેટિટંગ છે તે જા%ી લીધંુ. અને પછી ત્યાંર્થીી ફરી પછી અમદાવાદ આવવાની મુસાફરીની શુરુઆત ર્થીઇ.-- Thanks and Regards,Pratik KashikarStudent,National Institute of Mass Communication & Journalism.Ahmadabad. 09898862021