Tap and tap rench

Post on 14-Apr-2017

266 Views

Category:

Education

0 Downloads

Preview:

Click to see full reader

Transcript

INDUSTRIAL TRAINING INSTITUTE

KUTIYANA (PORBANDAR)

Subject :- ટેપ અને ટેપ રેન્ચ

By……. Navdip Jadav

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ટેપ અને ટેપ રેન્ચ(૧) ટેપ(૨) ટેપની બનાવટ(૩) ટેપના પ્રકાર(૪) હેન્ડ ટેપ પ્રકાર(૫) ટેપ રેન્ચ અને તેના પ્રકાર(૬) સાવચેતીઓ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) ટેપટેપ એ કટિટંગ ટુલ છે. જેની મદદથી ડ્ર ીલ વડે કરેલા હોલમાં

ઇન્ટરનલ થે્રડ કટિટંગ કરી શકાયછે. હોલમાં થે્રડ પાડવાની ક્રિ યાને ટેપિપંગ કહે છે. ટેપ હાથ વડે તેમજ મશીન વડે ઓપરેટ કરી જેોબમાં આંટા બનાવી શકાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) ટેપની બનાવટ અને ભાગ ટેપ સામાન્ય રીતે હાઈકાબ* ન સ્ટીલમાંથી બનાવવામાં

આવે છે. તેની બોડીને હાડ* અને ટેમ્પર કરવામાં આવેછે.

ટેપના મુખ્ય ભાગ નીચે મુજબ છે. (૧) શેન્ક (૨) બોડી (૩) લેન્ડ (૪)

ફ્લુ્યઈટ (૫) કટિટંગ ફેસ (૬) ટેન્ગ (૭) હીલ (૮)ચેમ્ફર

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ટેપની બનાવટ ટેપની બોડી ઉપર આંટા કટ કરેલા હોય છે. આ આંટા ને કાટખૂણે લંબ

દિદશામાં બે થી ચાર ફલુ્યઈટ આપવામાં આવે છે. આ ફ્લુ્યઈટ આંટા પાડવા માટેની કટિટંગ એજ બનાવે છે. જે કટિટંગ કરવાનંુ કાય* કરે છે. ફ્લંુ્યઈટ ધ્વારા કટિટંગ થયેલુ મટેદિરયલ (ચીપ્સ) બહાર નીકળે છે. તેમજ થે્રડ

કટિટંગ દરમ્યાન કુલંટ આ ફલુ્યઈટ ધ્વારા કટિટંગ એજ સુધી અને તૈયાર થતા આંટા સુધી પોહ્ચે છે. આંટા ની પાછળના વળેલા છેડાને હીલ કહે છે. બે ફ્લંુ્યઈટ વચ્ચેની

પહોળાઈને લેન્ડ કહે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ટેપની બનાવટ શેન્ક ઉપરનો ભાગ જે ચોરસ હોય છે તેને ટેન્ગ કહે છે. જે ટેપ રેન્ચમાં ફીટ થાય છે. અને ટેપ ફેરવવામાં માટે ટેપ પકડાવી શકાય છે. બોડીના ઉપરના

ભાગને શેન્ક કહે છે. તેનો વ્યાસ થે્રડની ક્રિકનારીના વ્યાસ કરતા ઓછો હોય છે. શેન્કની ઉપર ટેપની સાઇઝ આંટાનાં ક્રિપચ તેમજ ટેપમાં દિડ્ર લ સાઈઝ પણ બતાવેલી હોય

છે. ટેપના શરૂઆતના થે્રડ ટેપર હોય છે. જે ચેમ્ફર તરીકે ઓળખાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) ટેપના પ્રકાર ટેપના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે.

(૧) હેન્ડ ટેપ (૨) એક્સટેન્શન ટેપ(૩) મશીન ટેપ (૪) મશીન સ્કુ્રટ ટેપ(૫) માસ્ટરટેપ (૬) ગન ટેપ(૭) સ્પાઈરલ ફ્લ્યુંટેડ ટેપ (૮) ફ્લ્યુટ બેસ ટેપ(૯) ગેસ ટેપ (૧૦) બેન્ડ શેન્ક ટેપ(૧૧) નટ ટેપ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૪) હેન્ડ ટેપ (HAND TAP) આ પ્રકારની ટેપમાં શેન્કમાં છેડે એક ચોરસ ટેન્ગ બનાવવામાં આવે છે. જેને ટેપ રેન્ચમાં અથવા હેન્ડલમાં ફીટ કરવામાં આવે છે. હેન્ડ ટેપ ત્રણ ટેપના

સેટમાં મળે છે. દરેક સ્ટાન્ડડ* સાઈઝ મુજબ ટેપ સેટમાં મળે છે.

હેન્ડ ટેપના પ્રકાર:- (૧) પ્રથમ ટેપ અથવા ટેપર ટેપ (૨) દ્વિ9તીય ટેપ અથવા ઇન્ટરમિમડીયેટ (૩) પ્લગ ટેપ અથવા બોટમિમંગ ટેપ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) પ્રથમ ટેપ અથવા ટેપર ટેપ આ ટેપમાં આગળના છેડાના છ થી આઠ આંટા ટેપરમાં ગ્રાઈન્ડ કરેલા હોય

છે. જેથી હોલમાં આંટા પાડવાની સરૂઆત કરતા તે હોલમાં સહેલાઈથી દાખલ થઇ સ્ટાટ* થે્રડ પકડી થોડીક ઉંડાઈના આંટા પાડી શકાય છે. તે

પ્રથમ ઉપોયોગમાં લેવાય છે. તેથી ફસ્ટ ટેપ પણ કહે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) ક્રિHતીય ટેપ અથવા ઇન્ટરમિમડીયેટ આ ટેપમાં આગળના છેડાના ત્રણ કે ચાર થે્રડ ટેપરમાં ગ્રાઈન્ડ કરેલા હોય

છે. તેને સેકન્ડ ટેપ તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ પ્રથમ ટેપનો ઉપયોગ કયા* બાદ કરવામાં આવે છે. આ ટેપની મદદ થી આંટા પાડવાથી આંટા પૂરે પુરા ઊંડાઈ વાળા બને છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) પ્લગ ટેપ અથવા બોટમિમંગ ટેપ આ ટેપમાં આંટા સરૂઆતથી અંત સુધી સમાંતર હોય છે. ટેપિપંગ ક્રિ યામાં ટેપર ટેપ અને ઇન્ટરમીડીયેટ ટેપનો ઉપયોગ પછી આ ટેપનો ઉપયોગ થાય

છે. તેથી તે થડ* ટેપ તરીકે પણ ઓળખાય છે. ટેપીંગમાં આ ટેપનો ઉપયોગ કયા* બાદ આંટા પૂરે પૂરી ઊંડાઈનાં તૈયાર થાય

છે. તેની મદદથી બ્લાઈન્ડ હોલમાં પૂરે પૂરી ઊંડાઈ સુધી આંટા પાડી શકાય છે. આંટા ફીનીશીંગ વાળા તૈયાર થાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૫) ટેપ રેન્ચ અને તેના પ્રકાર હેન્ડ ટેપને ફીટ પકડાવીને ટેપીંગ માટે ફેરવવા માટે ટેપ રેન્ચનો ઉપયોગ થાય

છે. ટેપ રેન્ચ એક હોલ્ડિOડંગ ડીવાઈસ છે.

ટેપ રેન્ચના પ્રકાર નીચે પ્રમાણે છે. (૧) સોલીડ ટેપ રેન્ચ (૨) એડજેસ્ટેબલ ટેપ રેન્ચ (૩) ટી હેન્ડલ ટેપ રેન્ચ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) સોલીડ ટેપ રેન્ચ આ પ્રકરની ટેપ રેન્ચમાં ચોક્કસ માપની રેન્ચવાળી ટેપને જ પકડાવી શકાય

છે. જેમાં એક અથવા એક કરતા વધારે ચોરસ ખાંચા બનાવેલા હોય છે. તેનો ઉપયોગ કરવાથી ટેપને રક્ષણ મળે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) એડજેસ્ટેબલ ટેપ રેન્ચ આ ટેપ રેન્ચ એડજેસે્ટબલ છે. તેથી તેમાં જુદી જુદી સાઈઝની ટેન્ગ વાળી ટેપને એકજ ટેપ રેન્ચનો ઉપયોગ કરી સરળતાથી ટેપને પકડાવી શકાય છે.

આ પ્રકારની ટેપ રેન્ચમાં બે હેન્ડલ હોય છે. તેમાં એક હેન્ડલ દિફક્્ષ હોય છે. જયારે બીજંુ હેન્ડલ ફરી શકે તેવંુ હોય છે.

ટેપ રેન્ચની વચ્ચે બે જેો હોય છે. તેમાં એક જેો દિફકસ હોય છે. જયારે બીજેો જેો એડજેસ્ટેબલ હોય છે. જે એડજેસે્ટબલ હેન્ડલ સાથે લગાવેલો હોય

છે. તેને આગળ પાછળ ફેરવીને એડજેસ્ટ કરી શકાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) ટી હેન્ડલ ટેપ રેન્ચ તેમાં નાનંુ એડજેસ્ટેબલ ચક હોય છે. તેમાં બે જેો હોય છે. તેનંુ ટી આકારનંુ

હેન્ડલ હોય છે. મયા* દિદત જગ્યાએ તેનો ટી આકારનંુ હેન્ડલ હોય છે. મયા* દિદત જગ્યાએ તેનો ઉપયોગ કરી સ્કાય છે. તેને એક હાથ વડે ફેરવી

શકાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૬) સાવચેતીઓ ટેપનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ નીચે મુજબ છે.

ટેપની સાઈઝ મુજબ દિડ્ર લીંગ કરીને હોલ તૈયાર કરવો જેો દિડ્ર લ હોલ મોટી સાઈઝનો હશે તો ટેપ ફસાશે અથવા ટેપ તૂટી જવાની શક્યતા રહે છે.

ટેપીંગ કરતા પેહલાં ટેપ સેટને બરાબર સાફ કરવી જેોઈએ. ટેપની માપ સાઈઝ મુજબ ટેપ રેન્ચ પસંદ કરવી અને ટેપને ફેરવતી વખતે

બેલેન્સ જળવાઈ રહેવંુ જરૂરી છે. ટેપિપંગ ક્રિ યા દરમ્યાન નીચે બતાવેલ મમાં ટેપ વાપરવી પ્રથમ ફસ્ટ ટેપ

( ટેપર ટેપ) ત્યાર બાદ સેકન્ડ(ઇન્ટરમીડીયેટ) ટેપ ત્યાર બાદ પ્લગ ટેપનો ઉપયોગ કરવો.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૬) સાવચેતીઓ

ટેપીંગ દરમ્યાન ટેપને એક સરખી તાકાતનો ઉપયોગ કરવો ઝટકા કે તાકાત લગાવવાથી ટેપ તૂટી જવાની શક્યતા રહે છે.

ટેપીંગ દરમ્યાન ટેપને એક આંટો આગળ ફેરવો ત્યાર બાદ આધો* આંટો ખોલો જેથી કટિટંગ ચીપ્સ બહાર નીકળી જશે. અને આંટા ને નુકશાન

થશે નક્રિહ. ટેપીંગ દરમ્યાન યોગ્ય લંુબ્રીકંટ અને કુલંટ નો ઉપયોગ કરવો. ટેપીંગ ક્રિ યા પૂણ* થયા બાદ જેોબના આંટા અને ટેપ સેટ સાફ કરીને

મુકવા.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

THANK YOU………………..

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

top related