ASR Executive Summary Gujarati - gpcb.gujarat.gov.in · બી ૨૩ °૧૮'૪૧.૫૧" ઉર ૭૦ °૨૮'૧૫.૭૨" પવૂર્ સી ૨૩ ° ૧૮'૨૦.00"

Post on 31-Aug-2019

0 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

Transcript

ઇ.આઇ.એ. નો કાયર્કારી સારાશં

ઉત્પાદન પરેખા (િવ તરણ યોજના)

પોન્જ આયનર્ / ટીલ િબલેટ્સ / એમ.એસ./ પાવર પ્લાન્ટ

: પર્ો કટ થળ :

સવેર્ ન.ં ૩૯૪/૧ (પી), ૩૯૪/૨, ૩૯૫, ૩૯૮, ૩૯૭, ૩૯૯ અને ૪૦૦

ગામ: છડવાડા, તાલકુા: ભચાઉ, િજ લો: કચ્છ (ગજુરાત)

પર્ો કટ પર્પોનન્ટ

એ.એસ.આર મ ટીમેટ સ પર્ાઇવેટ િલમીટેડ

અભ્યાસ કતાર્

િડટોક્સ કોપ રેશન પર્ાઇવેટ િલમીટેડ તર્ીજો માળ, કે.જી. ચમે્બસેર્, ઉધના દરવાજા, રીંગ રોડ,

સરુત - ૩૯૫ ૦૦૨

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 1

અનકુર્મિણકા

િવષય ૧

૧ પર્ો ક્ટ િવશે માિહતી ૩

૨ સાઇટની મખુ્ય લાક્ષિણકતાઓ ......................................................................................... ૪

૩ પર્ો ક્ટની જ રીયાત ...................................................................................................... ૫

૪ પર્ો ક્ટનો ખચર્ ............................................................................................................... ૫

૫ જમીન િવ તાર બર્ેક અપ અને ગર્ીન બે ટ િવકાસ .............................................................. ૫

૬ પર્િકર્યા િવગતો ................................................................................................................ ૬

૭ કાચો માલ સામગર્ી વપરાશ િવગતો ................................................................................. ૮

૮ પયાર્વરણીય પિરમાણો .................................................................................................... ૯

૮.૧ વાય ુપયાર્વરણ ............................................................................................................... ૯

૮.૨ જળ પયાર્વરણ .............................................................................................................. ૧૨

૮.૩ ધ્વની (અવાજ) પયાર્વરણ ............................................................................................ ૧૫

૮.૪ જમીન પયાર્વરણ .......................................................................................................... ૧૬

૮.૫ ઘન કચરોની ઉત્પિ .................................................................................................... ૧૭

૮.૬ જોખમી કચરો ઉત્પિ ................................................................................................... ૧૭

૯ સામાિજક-આિથર્ક પયાર્વરણ ........................................................................................... ૧૮

૧૦ જોખમનુ ંમુ યાકંન ......................................................................................................... ૧૮

૧૧ પયાર્વરણ યવ થાપન પ િત (યોજના) ........................................................................ ૧૮

૧૨ પયાર્વરણીય િનરીક્ષણ યોજના પયાર્વરણીય મજુંરી બાદ ................................................ ૧૮

૧૩ આપિ યવ થાપન યોજના ......................................................................................... ૧૮

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 2

કો ટક ૧: પર્ો ક્ટ થાન ................................................................................................................. ૩

કો ટક ૨: ઉત્પાદન પર્ોફાઇલ ........................................................................................................... ૩

કો ટક 3: સાઇટની મખુ્ય લાક્ષિણકતાઓ ......................................................................................... ૪

કો ટક ૪: જમીન િવ તાર બેર્ક અપ અને ગર્ીન બે ટ િવકાસ ............................................................. ૫

કો ટક ૫: કાચી સામગર્ી વપરાશ િવગતો ......................................................................................... ૮

કો ટક 6: અભ્યાસ િવ તારમા ંએર પર્દૂષકો માટે સરેરાશ મ ૂ યો ......................................................... ૯

કો ટક ૭: ચીમનીની ( ટેકની) િવગતો .......................................................................................... ૧૦

કો ટક ૮: પર્ તાિવત વિૃ વધારા કારણે પિરણામી એકાગર્તા .......................................................... ૧૧

કો ટક ૯: િવ તરણની વધઘટને પિરણામે પિરણામી એકાગર્તા વતર્માન િવ તરણ પછી .................... ૧૨

કો ટક ૧૦: પાણીનો વપરાશ ........................................................................................................૧૪

કો ટક ૧૧: પર્દૂિષત પાણીની ઉત્પિ ..............................................................................................૧૪

કો ટક ૧૨: અભ્યાસ હઠેળના િવ તારમા ંઘ ઘાટ(અવાજ)નુ ં તર ...................................................... ૧૫

કો ટક ૧૩: અભ્યાસ િવ તારની જમીનનો વપરાશ/કવર વગર્ િવ તારના આંકડા ............................. ૧૬

કો ટક ૧૪: ઘન કચરો ઉત્પાદન ................................................................................................... ૧૭

કો ટક ૧૫: જોખમી કચરા ઉત્પાદન ............................................................................................ ૧૭

આંકડાઓની સિૂચ

આકૃિત ૧: પર્ોસેસ ફલો ડાયાગર્ામ (પર્િકર્યા પર્વાહની રેખાકૃિત) ........................................................... ૬

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 3

કાયર્કારી સારાંશ

કાયર્કારી સારાશં

૧ પર્ો ક્ટ િવશે માિહતી :

મેસસર્. એએસઆર મ ટીમેટ સ પર્ાઇવેટ િલિમટેડ; એ રાજયની એક અત્યાધિુનક ઉચ્ચ મજબતૂાઇ ધરાવતી

ટીલ રી-બાસર્ (સળીયા) અને ટર્ક્ચરલ ટીલ સેક્શનોનુ ંઉત્પાદન કરત ુ ંએકમ છે. કંપની સવેર્ નબંર ૩૯૪/૨,

૩૯૮, ૩૯૯ અને ૪૦૦, ૩૯૪/૧ (પી), ૩૯૫, ૩૯૭ ગામ: છડવાડા, તાલકુા: ભચાઉ, જી લો: કચ્છ (ગજુરાત)

ખાતે સકંિલત (ઇન્ટીગેર્ટેડ) ટીલ અને પાવર પ્લાન્ટ થાપવાની દરખા ત કરેલ છે હયાત એકમની જગ્યા

છે. કંપની ા. ૨૫૦ કરોડના રોકાણ સાથે કેિપ્ટવ પાવર પ્લાન્ટ સાથે કચ્છ, ગજુરાતમા ંએક સકંિલત ટીલ

પ્લાન્ટ ચલાવી રહી છે, મા ં પોન્જ આયનર્, એમ.એસ. િબલેટ્સ, રી-રો ડ ઉત્પાદનો (QST બાર)નુ ંઉત્પાદન

થાય છે. તે માઇ ડ ટીલના ંએમ.એસ. રોડ્સ, વાયર ફ્લેટ્સ અને રી-રો ડ ટીલના મા ં ૨૪,000 મેટર્ીક

ટન/મિહનો ટીલ બીલટ્સ, ૧૫000 મે.ટન/મિહનો પોન્જ આયનર્, એ.એફ.બી.સી. માટે ૧૭ મેગાવોટ અને

ડબ ય.ુએચ.આર.બી. માટે ૮ મેગાવોટ વીજ માગં પરૂવઠો પરૂો કરવા માટે િવ તરણ કરવાની યોજના ધરાવે

છે. કંપનીના વતર્માન િવ તારમા ંસિૂચત પર્ો ક્ટના િવ તરણ યોજના છે.

કો ટક-૧: પર્ો ક્ટ થાન

લક્ષણ વણર્ન ગામ તાલકુા િજ લા

થાન ૩૯૪/૨, ૩૯૮, ૩૯૯ & ૪૦૦,

૩૯૪/૧(પી), ૩૯૫, ૩૯૭

છડવાડા ભચાઉ કચ્છ,

ગજુરાત

પર્ તાિવત ઉત્પાદન માિહતી (પર્ોફાઇલ) કો ટક- ૨મા ંજણા યા મજુબ છે

કો ટક-૨: ઉત્પાદન પર્ોફાઇલ

પર્ોડક્ટ્સનુ ંનામ / ઉત્પાદનો ારા

અને મધ્યવતીર્ પર્ોડક્ટ્સ

વતર્માન જથ્થો પર્ તાિવત જથ્થો

મે.ટન / મિહનો

કુલ જથ્થો મે.ટન /

મિહનો

એમ.એસ. (માઈ ડ ટીલ) રોડ્સ ૫૦૦૦

મે.ટન/મિહનો

૨૪૦૦૦

મે.ટન/મિહનો

૩૬૦૦૦ મે.ટન/મિહનો

એમ.એસ. (માઈ ડ ટીલ) વાયસર્ ૨૫૦૦ મે.ટન/મિહનો

એમ.એસ. (માઈ ડ ટીલ) ફ્લેટ્સ ૨૫૦૦ મે.ટન/મિહનો

રી-રો ડ એમ.એસ. ટીલ ૨૦૦૦ મે.ટન/મિહનો

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 4

પર્ોડક્ટ્સ (એટલે કે ચેનલો,

એન્ગ સ, બાર, રાઉન્ડ, િવભાગો

અને પર્ોફાઇ સ વગેરે)

ટીલ િબલેટ્સ / ઈગટ્સ (સેમી

િફિન ડ પર્ોડક્ટ્સ)

૧૨૩૩૩ મે.ટન/મિહનો ૨૪૦૦૦

મે.ટન/મિહનો

(પર્ીહીટર અને

એલઆરએફ સાથે)

૩૬૩૩૩ મે.ટન/મિહનો

પ જ આયર્ન ૫૫૦૦

મે.ટન/મિહનો

૧૫૦૦૦

મે.ટન/મિહનો

૨૦૫૦૦ મે.ટન/મિહનો

એ.એફ.બી.સી. ( ) બોઇલર

(કોલસા આધારીત) માથંી પાવર

૪ મેગા વોટ ૧૭ મેગા વોટ ૨૧ મેગા વોટ

ડબ ય.ુએચ.આર.બી. ( ) માથંી

પાવર (રોટરી ભ ામાથંી વે ટ હીટ

ગેસ)

૪ મેગા વોટ ૮ મેગા વોટ ૧૨ મેગા વોટ

૨ સાઇટની મખુ્ય લાક્ષિણકતાઓ

સાઇટની મખુ્ય લાક્ષિણકતાઓ નીચે પર્માણે છે.

કો ટક-૩ : સાઇટની મખુ્ય લાક્ષિણકતાઓ

લક્ષણ વણર્ન પર્ો ક્ટ સાઇટના અક્ષાશં અને રેખાશં

ખણૂો અક્ષાશં રેખાશં એ ૨૩°૧૮'૩૮.૨૫" ઉ ર ૭૦°૨૮'૨.૩૫"પવૂર્ બી ૨૩°૧૮'૪૧.૫૧" ઉ ર ૭૦°૨૮'૧૫.૭૨" પવૂર્ સી ૨૩°૧૮'૨૦.00" ઉ ર ૭૦°૨૮'૧૪.૫૭" પવૂર્ ડી ૨૩°૧૮'૧૭.૪૭" ઉ ર ૭૦°૨૭'૫૫.૭૦" પવૂર્

જમીનનો પર્કાર હાલની ઔ ોિગક જમીન સિૂચત િવ તરણ માટે જ રી કુલ જમીન

કુલ ૩૧૪૬૮૩.૫ ચોરસ મીટર પૈકી ૯૪૪૩૩ ચો.મી. િવ તારમા ં સિૂચત િવ તરણ પર્ો ક્ટ માટે આયોજન છે.

નજીકનુ ંગામ સામાિખયાલી (~ 3.૨ િકમી ) નજીકનુ ંરેલવે ટેશન સામાિખયાલી (~ 3.૬૭ િકમી )

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 5

૩ પર્ો ક્ટની જ રીયાત

થાિનક તેમજ આંતરરા ટર્ીય બજારમા ં ટીલ ઉત્પાદનની વધતી માગંને પહ ચી વળવા કંપનીએ સકંિલત

ટીલ પ્લાન્ટ માટે વધ ુિવ તરણની દરખા ત કરી છે. પાવર સપ્લાયની માગંને પરૂી કરવા માટે કેિપ્ટવ પાવર

પ્લાન્ટ થાપવામા ંઆવશે.

૪ પર્ો ક્ટની િકંમત

કુલ પર્ો ક્ટ િકંમત: ૨૫0 કરોડ

૫ જમીન િવ તાર બેર્ક-અપ અને ગર્ીન બે ટ િવકાસ

કો ટક-૪ : જમીન િવ તાર બેર્ક-અપ અને ગર્ીન બે ટ િવકાસ

િવગતો વતર્માન વધારાની જમીન કુલ

સવેર્ ન.ં ૩૯૪/૨, ૩૯૮, ૩૯૯ અને ૪૦૦

૩૯૪ /૧(પી), ૩૯૫, ૩૯૭ ૩૯૪/૨, ૩૯૮, ૩૯૯ અને ૪૦૦, ૩૯૪ /૧(પી), ૩૯૫, ૩૯૭

જમીનનુ ંકે્ષતર્ફળ ૨૨૦૨૫૦.૫ ચોરસ મીટર ૯૪૪૩૩ ચોરસ મીટર ૩૧૪૬૮૩.૫ ચોરસ મીટર

ગર્ીન બે ટ ૫૬૯૮૦.૫ ચોરસ મીટર ૮૭૭૭૩ચોરસ મીટર ૧૪૪૭૫૩.૫ ચોરસ મીટર

રા ટર્ીય ધોરીમાગર્ NH A 8 (~ 0.૫ િકમી ) નજીકનુ ંબદંર કંડલા (~ ૪૦ િકમી ) નજીકનુ ંસરોવર / તળાવ / જળાશય / નહરે

નજીકમા ંઆવેલ નથી

નજીકનુ ંશહરે ભચાઉ (~ ૧૨ િકમી) પાણીનો ોત ગજુરાત જળ ઇન્ફર્ા ટર્ક્ચર િલિમટેડ (જી.ડબ ય.ુઆઈ.એલ.) વીજળીનો ોત વીજળીની જ િરયાત કેિપ્ટવ વીજ ઉત્પાદનથી મેળવવામા ંઆવશે.

બાકીની વધારાની ઉજાર્ જ િરયાત એસ.ઈ.બી. માથંી મેળવવામા ંઆવશે

કોઈપણ સરંિક્ષત િવ તારો વાઇ ડ લાઇફ ( સરંિક્ષત ) એક્ટ, ૧૯૭૨, નોટીફાઇડ ઈકો સવેંદનશીલ િવ તાર, ઇન્ટર ટેટ સીમા હઠેળ ૫ િક.મી.ના િતર્જ્યામા ંસિૂચત છે

પર્ો ક્ટ સાઇટના ૧0 િક.મી.ની અંદર આવેલ નથી.

ગભંીર પર્દૂિષત િવ તાર અભ્યાસ િવ તારની અંદર આવેલ નથી.

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 6

૬ પર્િકર્યા િવગતો

આકૃિત ૧: પર્િકર્યા પર્વાહની રેખાકૃિત

I . પજં આયર્ન ઉત્પાદન પર્િકર્યા

I I . એએફબીસી ઉજાર્ ઉત્પાદન કે્ષતર્

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 7

I I I . એમ.એસ. બીલેટ્સ:

I V. ટીએમટી બાસર્

  Raw material preparation Sponge Iron + Scraps (SIZING & 

Processing) 

Blending in Predetermined Ratio 

Tapping of Molten Metal

Transfer of molten metal in to AOD convertor

Refining Process in AOD

Melting in Induction furnace

Tapping of molten metal 

Casting in CONCAST machine

SS Billets

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 8

૭ કાચી સામગર્ી વપરાશ િવગતો

સિૂચત િવ તરણ યોજના અને હાલના પર્ો ક્ટ માટે કાચો માલ કો ટક-૫ મા ંજણા યા મજુબ છે

કો ટક ૫: કાચો માલ વપરાશ િવગતો

કાચા માલનુ ંનામ

વતર્માન જથ્થો મે.ટન / મિહનો

પર્ તાિવત જથ્થો, મે.ટન/ મિહનો

કુલ જથ્થો, મે.ટન/ મિહનો

ોત પિરવહનની રીત (રોડ, રેલ,

સમદુર્) પોન્જ આયનર્

/ હોટ િબર્કે ડે આયનર્ (એચબીઆઇ)

૭૫૦૦ મે.ટન/મિહનો

૧૫૦૦૦ મે.ટન/મિહનો

૨૨૫૦૦ મે.ટન/મિહનો

થાિનક / આયાતી રોડ/સમદુર્

ભગંાર ૮૫૦૦ મે.ટન/મિહનો

૧૭૦૦૦ મે.ટન/મિહનો

૨૫૫૦૦ મે.ટન/મિહનો

ઇન્ડોનેિશયા અને દિક્ષણ આિફર્કા (આયાતી)

રોડ/સમદુર્

ટીલ િબલેટ્સ / ઈગટ્સ

૧૩000 મે.ટન/મિહનો

૨૬000 મે.ટન/મિહનો

૩૯000 મે.ટન/મિહનો

આયાતી / થાિનક રોડ

લોહ કાચી ધાત ુ/ પેલેટ્સ

૮૮૦૦ મે.ટન/મિહનો

૨૪૦૦૦ મે.ટન/મિહનો

૩૨૮૦૦ મે.ટન/મિહનો

િજંદાલ સો િલિમટેડ આયાતી / થાિનક

રોડ/સમદુર્

પોન્જ માટે કોલસો

૬૬૦૦ મે.ટન/મિહનો

૧૮૦૦૦ મે.ટન/મિહનો

૨૪૬૦૦ મે.ટન/મિહનો

ઇન્ડોનેિશયા અને દિક્ષણ આિફર્કા (આયાતી)

રોડ/સમદુર્

પોન્જ માટે ચનૂાનો પથ્થર

૨૨૦ મે.ટન/મિહનો

૬૦૦ મે.ટન/મિહનો

૮૨૦ મે.ટન/મિહનો

દેશનુ ં/ થાિનક રોડ/સમદુર્

પોન્જ માટે ડોલોમાઇટ

૨૦૦ મે.ટન/મિહનો

૫૦૦ મે.ટન/મિહનો

૭૦૦ મે.ટન/મિહનો

દેશનુ ં/ થાિનક રોડ/સમદુર્

એચ.એસ.ડી. ૩૦ િલટર / િદવસ

૨૦૦ િલટર / િદવસ

૨૩૦ િલટર / િદવસ

થાિનક બજાર રોડ/સમદુર્

એફ.ઓ. (ફરનેશ ઓઇલ)

૧૦૦૦ િલટર / િદવસ

૨૦૦૦ િલટર / િદવસ

૩૦૦૦ િલટર / િદવસ

થાિનક બજાર રોડ/સમદુર્

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 9

પાવર પ્લાન્ટ માટે કાચી સામગર્ી િવગતો

૮ પયાર્વરણીય પિરમાણો

હાલના પયાર્વરણીય પિરમાણો એક ઋત ુમાટે માચર્ ૨૦૧૫ થી જૂન ૨૦૧૫ સધુી અભ્યાસ કરવામા ંઆ યો

હતો.

૮.૧ વાય ુપયાર્વરણ

પર્વતર્માન હવાની ગણુવ ા ૮ થળોએ, પર્ો ક્ટ સાઇટના ૧૦ િક.મીની િતર્જ્યામા ં માપવામા ંઆવી હતી.

અભ્યાસના સમયગાળા દરિમયાન સાઇટ પર અગર્ણી પવનની િદશા દિક્ષણ પિ મથી ઉ ર પવૂર્ તરીકે

જોવામા ંઆવી હતી.

આ થળોએ પર્ત્યેક પર્દુષકોની સરેરાશ એકાગર્તા સાથે મોનીટરીંગ થાનની િવગત નીચેની ટેબલમા ં

આપવામા ંઆવી છે.

કો ટક ૬: અભ્યાસના િવ તારમા ંએર પર્દૂષકો માટે સરેરાશ મ ૂ યો

નમનૂાનો ટેશન કોડ પર્ો ક્ટ સાઇટના

સદંભર્મા ંિદશા

PM10 PM2.5 SO2 NOx CO

યિુનટ (માઇકર્ોગર્ામ/મી3)

પર્ો ક્ટ સાઇટ AQ1 NE ૮૫ ૪૧ ૧૯.૨૪ ૨૩.૫૬ ૧૧૨૯.૭૨

લખપત AQ2 N ૮૨ ૪૦ ૧૧.૧૯ ૧૬.૮૪ ૧૧૩૯.૬૮

િવજપાસર AQ3 NW ૮૨ ૩૮ ૧૪.૬૨ ૨૦.૦૬ ૧૧૧૩.૫૯

અમ યારા AQ૪ SE ૮૬ ૪૨ ૯.૫૬ ૧૪.૦૮ ૧૦૯૩.૯૧

કાચા માલનુ ં

નામ

વતર્માન જથ્થો

મે.ટન /

મિહનો

પર્ તાિવત

જથ્થો,

મે.ટન/ મિહનો

કુલ જથ્થો,

મે.ટન/

મિહનો

ોત પિરવહનની રીત

(રોડ, રેલ, સમદુર્)

સીપીપી

માટે કોલસો

૧૭૦૦

મે.ટન /

મિહનો

૭૨૦૦

મે.ટન /

મિહનો

૮૯૦૦

મે.ટન/

મિહનો

ઇન્ડોનેિશયા અને

દિક્ષણ આિફર્કા

(આયાતી)

રોડ/સમદુર્

સીપીપી

માટે કોલસો

(ચારકોલ)

૧૩૦૦

મે.ટન /

મિહનો

૫૬૦૦

મે.ટન /

મિહનો

૬૯૦૦

મે.ટન/

મિહનો

ઘરમા ં

ઉત્પાદન

કન્વેયર / ટર્ક

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 10

છડાવાળા AQ૫ SW ૭૨ ૩૩ ૧૫.૩૮ ૨૨.૫૨ ૧૧૭૯.૦૪

વ ધ AQ૬ W ૮૧ ૪૨ ૧૧.૩૫ ૧૭.૯૦ ૧૧૨૩.૨૦

ઘરાના AQ૭ NE ૮૧ ૩૯ ૧૪.૩૧ ૨૩.૩૭ ૧૦૭૧.31

સામાિખયાલી AQ૮ E ૮૦ ૩૭ ૧૮.૬૭ ૨૬.૫૬ ૧૦૮૧.૩૨

૮.૧.૧ અસર અભ્યાસ

સાઇટસ પર બાધંકામ સામગર્ીના પિરવહનને કારણે Sox  (વાહનોના એક્ઝો ટ્સથી) સાથે SPM તરમા ં

વધારો થશે. બાધંકામ પર્વિૃ દરિમયાન હવાના વાતાવરણમા ંઉત્સ નનો વધારો થશે.

બળતણના કમ્બશનને કારણે આસપાસની હવાની ગણુવ ા પર નકારાત્મક અસર પડશે. પી.એમ,

હાઇડર્ોકાબર્ન્સ, નાઇટર્ોજન, સ ફર અન ે કાબર્નના ઓક્સાઈડના તરોમા ં વધારો થશે.

ટેકની િવગતો નીચેની કો ટકમા ંઆપવામા ંઆવી છે.

કો ટક-૭: ટેક િવગતો

વતર્માન પર્ો ક્ટ સિૂચત િવ તરણ યોજના

જોડાયલે ટેક જીએલથી ટેકની ઉંચાઈ, મીટર

એપીસી જોડાયલે ટેક જીએલથી ટેકની ઉંચાઈ, મીટર

એપીસી

એએફબીસી બોઈલર

૫૦ મીટર ઇલેક્ટર્ો ટેિટક િપર્સીપીટેટર

એએફબીસી બોઈલર ૬૦.૦૦ ઈએસપી

રોટરી ભ ા -૧ અને ૨

૪૨.૫ મીટર ઇલેક્ટર્ો ટેિટક િપર્સીપીટેટર

(દરેક)

રોટરી ભ ામા ંÐ -૧ અને ૨

૪૫.૦૦ ઈએસપી

ઇન્ડક્શન ભ ા -૧ અને ૩

૩૦ મીટર મિ ટસાયક્લોનન

અને વેન્ચ્યરુી કર્બર

ઇન્ડક્શન ભ ા -૧ અને ૨

30.00 બેગ િફ ટર

ડી.જી. સેટ

( ટેન્ડ બાય) ક્ષમતા : ૫૦૦ કે.વી.એ.

૧૮ મીટર

એન/એ

ડી.જી. સેટ

(3*૧૨૫૦ કે.વી.એ.)

( ટેન્ડ બાય)

૧૭ મીટર એન/એ

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 11

પર્ તાિવત પર્ો ક્ટને કારણે PM SOx, અને NOx ની વધતી સાદંર્તાનુ ં મ ૂ યાકંન કરવા માટે એર ગણુવ ા

મોડેિલંગ કરવામા ંઆ યુ ંહત ુ.ં આ પિરણામો મખુ્ય ટેક્સ (ચીમની) પર આધાિરત છે. ઉપરના ડેટાને મોડેિલંગ

હતે ુમાટે ઇનપટુ ડેટા તરીકે ઉપયોગમા ંલેવાયેલ છે.

પર્દૂષકો સાદંર્તામા ંથતો વધારો વતર્માન બેઝલાઇન ડેટા પર સમાન સવ પરીતા સાથે કો ટક ૮ આપવામા ં

આવે છે.

કો ટક-૮ : વધતી જતી વ ૃ ીને કારણે સિૂચત પિરણામી એકાગર્તા

પર્દુષકો વધતી એકાગર્તા માઇકર્ોગર્ામ/મી3

બેઝલાઇન એકાગર્તા, માઇકર્ોગર્ામ/મી3 *

પિરણામ પ એકાગર્તા માઇકર્ોગર્ામ/મી3

ટેકના થાન સદંભર્મા ંિદશા

ટેકના થાન સદંભર્મા ંઅંતર, િકમી

LULC (ઔ ોિગક + ગર્ામ્ય) મજુબ

PM ૧.૬૩૭ ૮૫ ૮૬.૬૩૭ ઉ ર પવૂર્ 0.૭ ૧૦૦

SO2 ૧.૬૫૮ ૧૯.૨૪ ૨૦.૮૯૮ ઉ ર પવૂર્ ૧.૧૧૮ ૮૦

NOx ૯.૭૦૭ ૨૩.૫૬ ૩૩.૨૬૭ ઉ ર પવૂર્ 0.૭ ૮૦

* પર્ો ક્ટ સાઇટ પરથી ઉ ર પવૂર્ િદશામા ં થળની બઝેલાઇન સરેરાશ સાદંર્તા માનવામા ંઆવતી હતી (એટલ ેકે AQ 1)

િન કષર્

ઉપરોક્ત પિરિ થતી હાલની િવ તરણ પર્ો ક્ટ માટે હતી. PM ઉત્સ ન ઇન્ડક્શન ફનેર્સ ટેક માટે ગણવામા ં

આ યુ ંનથી. ઇન્ડક્શન ફનેર્સમાથંી કોઈ Sox, NOx ઉત્સ ન થશે નિહ તેથી તે એર મોડેિલંગ માટે ગણવામા ં

આવતો નથી.

કો ટક ૮ મજુબ, સિૂચત પર્ો ક્ટ માટે પાિટર્ લેુટ મેટર ( PM), સ ફર ડાયોક્સાઈડ ( SOx) અને નાઇટર્ોજન

ઓક્સાઈડ ( NOx) માટે મહ મ વધતો એકાગર્તા અનકુર્મે ૧.૬૩૭ માઈકોગર્ામ/મી૩, ૧.૬૫૮ માઈકોગર્ામ/મી૩,

૯.૭૦૭ માઈકોગર્ામ/મી૩ મળી આવે છે ઉ ર-પવૂીર્ િદશામા ં ૧.૧૧૮ િકલોમીટરના અંતરે SO2 અને 0.૭

િક.મી. માટે PM અને NOx ટેકના ં થાનથી વધતો જાય છે.

એર મોડેિલંગ સૉફ્ટવેર ારા ગણવામા ંઆવતી વધતી વિૃ એ ટેક થાનની પવનની િદશામા ં િ થત

મોનીટરીંગ થાન (AQ-૧ પર્ો ક્ટ સાઇટ) પર જોવાયેલા સરેરાશ એકાગર્તા પર લાદી હતી.

કો ઠક-૮ પરથી જણાય છે, કે PM SO, 2 અને NO નો પિરણમ સી.પી.સી.બી. ારા પર્કાિશત નેશનલ

એિમ્બયન્ટ એર ક્વોિલટી ટાન્ડડર્ (રા ટર્ીય વાતાવરણીય હવાની ગણુવ ા ધોરણો)ના નીચે જણાય છે.

મહ મ વિૃ ની એકાગર્તા 0.૭ અને ૧.૧૧૮ િક.મી.ના અંતરે જોવા મળે છે. હાથ ધરાયેલી જમીનના ઉપયોગના

અભ્યાસ મજુબ, જ્યા ંજમીનની મહ મ તરનુ ંપર્માણ જોવા મ યુ ંછે તે િવ તાર કૃિષ જમીનનો ઉપયોગ છે.

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 12

આ િવ તારમા ંમળેલી મખુ્ય કૃિષ પાકો િદવેલા અને કપાસ છે અને િશયાળા દરિમયાન મકાઈ અને મખુ્યત્વે

ઘાસચારો માટે વાવેતર થાય છે. ચોમાસુ ંમખુ્યત્વે મગ અને જુવાર વાવેતર થાય છે. સિૂચત યોજનાને લીધે

આ પાક પર અસર થશે.

૮.૧.૨ ઘટાડા પગલા ં

ફ િુજિટવ ઉત્સ ન

કાચી સામગર્ી, સમાપ્ત ઉત્પાદનો અને બાય-પર્ોડક્ટ્સ માટે પિરવહનની પર્વિૃ ઓના કારણે ફ િુજિટક ઉત્સ ન

થશે. ઉત્સ નથી દૂર રહવેા માટે વાહનો આવરી લેવામા ં આવશે

ભારે પવનની ઝડપને કારણે કાચી સામગર્ીના સગંર્હ િવ તારમા ંફ િુજિટવ ઉત્સ ન, સગંર્હ િવ તાર આવરી

લેવામા ંઆવશે.

હવા અને ધ્વિન પર્દૂષણને હટાવવા માટે જગ્યાના અંદર અને બહારના પયાર્પ્ત ગર્ીન બે ટ િવકસાવવામા ં

આવશે.

પોઇન્ટ ોત ઉત્સ ન

પોઇન્ટ ોતનુ ંઉત્સ ન એ મખુ્યત્વે ટેકને કારણે હોવુ ંજોઈએ અને એએફબીસી બોઇલર અને એ.ઓ.ડી.

પયાર્પ્ત એપીસી પગલા ં થાિપત કરવામા ંઆવશે. ટેક ઊંચાઈ સી.પી.સી.બી.ની વૈધાિનક જ િરયાત મજુબ

આધાિરત રહશેે.

૮.૨ જળ પયાર્વરણ

૮.૨.૧ બેઝલાઇન અભ્યાસ

કુલ ૮ થળો પરથી ભગૂભર્ જળના નમનૂાઓ અને ૪ થળો પરથી સપાટી પરના પાણીના નમનુાઓ પર્ો ક્ટ

સાઇટના અને તેના આસપાસની બેઝલાઇન પાણીની િ થિતનો અભ્યાસ કરવા માટે એકતર્ કરવામા ંઆ યા ં

હતા.ં

મોનીટરીંગ સાઇટ પર મખુ્ય પિરમાણો કો ટકમા ંઆપવામા ંઆવેલ છે.

કો ટક ૯: અભ્યાસ િવ તાર માટે પાણીનુ ંમોનીટરીંગ થાન અને મખુ્ય પિરમાણો

ગામ ભગૂભર્ જળ ોત મોિનટર કરેલ પિરમાણો

પર્ો ક્ટ સાઇટ પીવાનુ ંપાણી િવ તુવાહકતા, પીએચ, નાઇટર્ાઇટ (NO2), નાઈટેર્ટ

(NO3), ફો ફેટ, પોટેિશયમ, કેિ શયમ, મેગ્નેિશયમ,

કાબ નેટ, હાડર્નેસ, આ કિનિલટી, બાયકાબ નેટ,

ક્લોરાઇડ્ઝ, સ ફેટ, સીઓડી, િસિલકાની (Si O2),

ફ્લોરાઇડ, બોરોન, ટીડીએસ

અમ્લીયારા બોર કુવાઓ

છાડવાડા બોર કુવાઓ

લખપત બોર કુવાઓ

સામાિખયાલી બોર કુવાઓ

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 13

ઘરના બોર કુવાઓ

િવજપાસર બોર કુવાઓ

વ ધ બોર કુવાઓ

સપાટીનુ ંપાણી ોત

અમ્લીયારા ગામ તળાવ િવ તુવાહકતા, પીએચ, ડીઓ, ટીડીએસ,

નાઇટર્ાઇટ (NO2), નાઈટેર્ટ (NO3), ફો ફેટ,

પોટેિશયમ, કેિ શયમ, મેગ્નેિશયમ, સોિડયમ,

કાબ નેટ, બાયકાબ નેટ હાડર્નેસ, આ કિનિલટી,

ક્લોરાઇડ, સ ફેટ, અમોનીકલ નાઇટર્ોજન,

સોિડયમ શોષણ ગણુો ર, બોરોન, કુલ કોિલફોમર્,

સીઓડી, બીઓડી ૫ િદવસ

છાડવાડા ગામ તળાવ

સામાિખયાલી ગામ તળાવ

વ ધ ગામ તળાવ

ભગૂભર્ જળ

અભ્યાસના િવ તારની ભગૂભર્ જળની ગણુવ ાનુ ંમ ૂ યાકંન કરવા માટે પર્ો ક્ટ સાઇટના નજીકના ગામોમાથંી

સાત બોર કુવા પસદં કરવામા ંઆ યા હતા. િવ લેષણાત્મક પિરણામોમાથંી, તે પ ટ છે કે, ઇલેિક્ટર્કલ

વાહકતા ૨૫૦ μs cm / -૩૦૧૦ μs cm / થી અલગ પડે છે, ક્લોરાઇડનુ ં તર ૭.૩૬ mg l/ -૭૮૫ mg l/ થી

અલગ હોય છે અને ટીડીએસનુ ં તર ૧૫૦ mg l/ થી ૧૮૦૦ mg l/ છે.

સપાટીન ુ ંજળ

અભ્યાસ િવ તારની સપાટી જળની ગણુવ ાને મ ૂ યાકંન કરવા માટે પર્ો ક્ટ સાઇટના નજીકના ગામોમાથંી

ચાર ગામના તળાવો પસદં કરવામા ંઆ યા છે. િવ લેષણાત્મક પિરણામ પરથી દશાર્વવામા ંઆ યુ ં છે કે,

ઇલેિક્ટર્કલ વાહકતા ૬૫૦ μs / cm થી ૧૦૦૦૦ μs cm / છે, ટીડીએસ તર ૩૯૦ mg l/ થી ૬૦૦૦ mg l/ હોય

છે. ગામ છડાવાડા ખાતે ફ્લોરાઇડનુ ં તર નથી મ યુ.ં

૮.૨.૨ પાણીનો ોત

G W I L માથંી પાણીનુ ં ોત કરવામા ંઆવશે

૮.૨.૩ પાણીનો વપરાશ

સિૂચત યોજના માટે કુલ પાણીનો વપરાશ નીચે કો ટક મજુબ છે

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 14

કો ટક-૧૦: પાણી વપરાશ

હતે ુ જથ્થો (KLD)

વતર્માન સિૂચત કુલ

કંુલીંગ પાણી ૫૮ ૯૦ ૧૪૮

ડીએમ પાણી ૧૨૪ ૩૦૦ ૪૨૪

પીવાનુ ં ૫૦ ૫૦ ૧૦૦

પર્િકર્યા ૨૪૦ ૪૦૦ ૬૪૦

બાગ અને ધળૂ દમન ૬૮ ૧૬૦ ૨૨૮

કુલ ૫૪૦ ૧૦૦૦ ૧૫૪૦

૮.૨.૪ પર્દૂિષત પાણીનુ ંઉત્પાદન

કો ટક-૧૧ : પર્દૂિષત પાણીનુ ંઉત્પાદન

હતે ુજથ્થો (KLD) િનકાલ

વતર્માન વતર્માન વતર્માન કંુલીંગ બ્લોડાઉન ( પોન્જ, ઇન્ડક્શન અને પાવર પ્લાન્ટ)

૧૫ ૨૫ ૪૦ ન્યતુર્ાલાયશન પર્િકર્યા

પછી આ પાણીનો પનુઃ વપરાશ ઝાડ ઉછાડમા ં

અને માટીના રજકણોનો િનકાલ કરવામા ંઆવશે

બોઈલર બ્લોડાઉન ૬૯.૪૪ ૧૬૮ ૨૩૭.૪૪

ડી એમ રી કટ ૩૭.૨૦ ૯૦ ૧૨૭.૨૦

ડોમેિ ટક (ઘરગથ્થુ)ં ૨૦ ૨૦ ૪૦ સોક પીટ/ સેિપ્ટક ટેન્ક કુલ ૧૪૧.૬૪ ૩૦૩ ૪૪૪.૬૪

૪૦૪. ૬૪ KLD રીસાઇકલ પાણી અન ે૨૨૮ KLD G W I L પાણી ઝાડ ઉછાડ માટે અને માટીના રજકણોનો

િનકાલ માટે વાપરવામા ંઆવશે

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 15

૮.૩ ધ્વની પયાર્વરણ

૮.૩.૧ બેઝલાઇન અભ્યાસ

આજુબાજુના િવ તારોમા ંથતી પર્વિૃ ઓના પર્કારને આધારે અવાજનો તર બદલાય છે. પર્ો ક્ટ સાઇટ્સ

તેમજ આસપાસના ગામોમા ંઆધારરેખા મજુબ અવાજ પયાર્વરણનો અભ્યાસ કરવામા ંઆ યો હતો અને નીચે

કો ટકમા ંજણા યા પર્માણે ડેટા છે

કો ટક-૧૨ : અભ્યાસના િવ તારમા ંઅવાજ તર

િવ તાર કોડ

નમનૂાનો ટેશન િવ તારનો પર્કાર સમતુ ય ઘ ઘાટ તર

L eq i n dB A( ) ( )

સીપીસીબી મયાર્દા

િદવસનો સમય

રાતર્ીનો સમય

િદવસનો સમય

રાતર્ીનો સમય

NQ ૧ પર્ો ક્ટ સાઈટ ઔ ોિગક ૭૦.૯ ૫૭.૫ ૭૫ ૭૦

NQ ૨ લખપત રહણેાકં ૫૭.૫ ૩૭.૨ ૫૫ ૪૫

NQ 3 િવજપાસર રહણેાકં ૬૦.૯ ૪૬.0 ૫૫ ૪૫

NQ ૪ અમ યારા રહણેાકં ૫૨.૧ ૩૬.૭ ૫૫ ૪૫

NQ ૫ છડવાળા રહણેાકં ૫૬.0 ૩૮.૧ ૫૫ ૪૫

NQ ૬ વ ધ રહણેાકં ૫૪.૭ ૪૧.૮ ૫૫ ૪૫

NQ ૭ ઘરના રહણેાકં ૫૪.૯ ૩૬.૨ ૫૫ ૪૫

NQ ૮ સામાિખયાલી રહણેાકં ૬૨.૭ ૫૧.0 ૫૫ ૪૫

૮.૩.૨ અસર અભ્યાસ

બાધંકામના તબક્કા દિરમયાન નાના ઘ ઘાટનુ ંપર્માણ બાધંકામના કાયર્ માટે સાઇટ પર થાિપત િમકેિનકલ

સાધનો અને વાહન યવહારની ચળવળને કારણે થશે.

કામગીરી તબક્કા દરિમયાન સાધનોમાથંી યાવહારીક સહનશીલ અવાજ રહશેે.

૮.૩.૩ ઘટાડા પગલા ં

ગર્ીન બે ટની થાપના અવાજ દૂર કરવા માટે કરવામા ંઆવશે અને ગર્ીનબે ટની હદ સીપીસીબી માગર્દિશર્કા

મજુબ રહશેે.

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 16

સાપ્તાિહક ધોરણે િનયિમત અવાજની ચકાસણી (ઘ ઘાટનુ ંમોિનટરીંગ), અવાજ પેદા કરવાના ોતો અને

પ્લાન્ટના પર્વેશ અને િનકાસ (એન્ટર્ી-એિક્ઝટ) ગેટ્સ પર કરવામા ંઆવશે.

ફાઉન્ડર્ી પર્િકર્યા કેર્પ હને્ડિલંગ, ભ ી ચાિજ ર્ંગ અને EAF ગલન, ઇંધણ બનર્ર, શેકઆઉટ અને બીબામા ં/ કોર

શિૂટંગ, અને પિરવહન અને વેિન્ટલેશન િસ ટમ સિહતના ોતો અવાજ પેદા કરે છે. ભલામણ કરેલ અવાજ

યવ થાપન તકનીકોમા ંનીચેનાનો સમાવેશ થાય છે:

પર્િકર્યા ઇમારતો બધં કરો અને / અથવા તેમને અલગ કરવુ;ં

કેર્પ ટોરેજ અને હને્ડિલંગ િવ તારોને તેમજ શેક અને ફેટીિલંગ પર્િકર્યાઓ આવરવુ ંઅને બધં

કરવુ,ં;

પખંાને જોડવુ,ં વેિન્ટલેશન પાઈપોને અલગ કરવુ ંઅને ડેમ્પસર્નો ઉપયોગ કરવો;

રાિતર્ના સમયે કેર્પ હને્ડિલંગ અને પિરવહનની મયાર્દા સિહત, સચંાલન િનયતંર્ણોને અમલમા ંમકૂો.

ઘ ઘાટ ઘટાડવાના પગલાનેં આજુબાજુના અવાજના તરો હાસંલ કરવી જોઈએ

૮.૩.૪ જમીન પયાર્વરણ

સિૂચત પર્ો ક્ટ સાઇટ્સમાથંી ૧૦ િકલોમીટરની આસપાસનો અભ્યાસ િવ તારના જમીનનો ઉપયોગ કો ટક-૧૩

મા ંઆપવામા ંઆ યો છે

કો ટક-૧૩: અભ્યાસ િવ તાર માટે જમીનનો ઉપયોગ / આચ્છાિદત િવ તારના આંકડા

કર્મ ન.ં પર્કાર િવ તાર (હ.ે) િવ તાર (ચો.િકમી.) િવ તાર (%)

૧. િનવાસ થાન (રહણેાકં) ૪૭૩.૦૧ ૪.૭૩ ૧.૫૧

૨. ઔ ોિગક િવ તાર ૨૩૦.૫૬ ૨.૩૧ 0.૭૩

3. કૃિષ જમીન ૨૫૭૮૩.૭૪ ૨૫૭.૮૪ ૮૨.૧૧

૪. વાડી ૨૩.૨૦ 0.૨૩ 0.૦૭

૫. ઉજ્જડ જમીન ૨૧.૪૦ 0.૨૧ 0.૦૭

૬. જળ િવ તાર ૨૭૨.૬૩ ૨.૭૩ 0.૮૭

૭. નદીનો પટ ૧૮૦.૭૩ ૧.૮૧ 0.૫૮

૮. ઝાડી ૨૨૩૭.૫૪ ૨૨.૩૮ ૭.૧૩

૯. ખુ લી વન પિત ૨૧૭૭.૧૯ ૨૧.૭૭ 6.૯૩

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 17

૮.૪ ઘન કચરો ઉત્પાદન

પર્ો ક્ટ પર્વિૃ માથંી ઉ વતા ઘન કચરો કો ટક-૧૪ મા ંજણા યા મજુબ છે

કો ટક-૧૪: ઘન કચરો ઉત્પાદન

કચરાનો

પર્કાર

વતર્માન ઘન

કચરો ઉત્પાદન

પર્ તાિવત

િવ તરણ ઘન

કચરો ઉત્પાદન

કુલ ઘન કચરો

ઉત્પાદન

સચંાલન યોજના

કુલ રાખ ૧૪૭

મે.ટન/િદવસ ૨૯૪ મે.ટન/િદવસ

૪૪૧ મેટર્ીક

ટન /િદવસ

ઈંટ ઉત્પાદન એકમને વેચવામા ં

આવશે અથવા જમીન ભરવા માટે

બધંનકતાર્ સામગર્ી તરીકે ઉપયોગ

કરવામા ંઆવશે

કોલસો ૬૦

મે.ટન/િદવસ ૧૬૦ મે.ટન/િદવસ

૨૨૦ મેટર્ીક ટન

/િદવસ

એએફબીસી બોઇલર ારા વીજ

ઉત્પાદન માટેના પ્લાન્ટની અંદર કાચા

માલ તરીકે ફરીથી ઉપયોગ કરવામા ં

આવશે

લેગ ૭૦

મે.ટન/િદવસ ૧૪૦ મે.ટન/િદવસ

૨૧૦ મેટર્ીક ટન

/િદવસ

માગર્ બાધંકામ પર્વિૃ માટે વેચવામા ં

આવશે અથવા જમીન ભરવા માટે

બધંનકતાર્ સામગર્ી તરીકે ઉપયોગ

કરવામા ંઆવશે

૮.૫ જોખમી કચરા ઉત્પાદન

હાલના અને પર્ તાિવત પર્ો ક્ટ માટે પેદા થતા જોખમી કચરા કો ટક ૧૫ મા ંજણા યા મજુબ છે

કો ટક ૧૫: જોખમી કચરા ઉત્પાદન

કચરો ઉત્પાદન વતર્માન

જથ્થો

પર્ તાિવત

િવ તરણ

જથ્થો

કુલ જોખમી કચરા

ઉત્પાદન જથ્થો િનકાલ યોજના

વપરાયલે યબુ

ઓઇલ

૩૬.૩૬૫

મે.ટન/વષર્

૭૫

મે.ટન/વષર્

૧૧૧.૩૬૫

મેટર્ીક ટન/વષર્

પ્લાન્ટમા ં ઉંજણ તેલ તરીકે ફરીથી

ઉપયોગમા ં લેવાશે / રિજ ટડર્

િરસાયકલરને મોકલવામા ંઆવશે.

કાયર્કારી સારાશં, મે. ASR મ ટીમેટ સ પર્ા. િલ. 18

૯ સામાિજક આિથર્ક વાતાવરણ

આ િવ તારના સામાિજક આિથર્ક વાતાવરણ પર સકારાત્મક અસર હશે. સીધા / પરોક્ષ નોકરીની તકમા ં

વધારો થશે. થાિનક િવ તારમા ં સેવાઓનો ઉપયોગ કરવામા ંઆવશે અને તે મજુબ િવ તારના આિથર્ક

માળખામા ંવિૃ થશે.

૧૦ જોખમ આકારણી

િર ક એસેસમેન્ટ અભ્યાસમા ંકોલસાના સગંર્હ, પિરવહન અને વપરાશમા ંસકંળાયલેા જોખમો આવરી લે છે.

પ્લાન્ટમા ંહવેી-ડ ટુી ઇલેિક્ટર્કલ સાધનોની હાજરીને કારણે કામદારો િવ તુ જોખમો માટે ખુ લા હોઈ શકે છે..

૧૧ પયાર્વરણ યવ થાપન પ િત

પર્વતર્માન એકમ માટે સપંણૂર્ સિુવધાયકુ્ત પયાર્વરણ યવ થાપન સેલ િવકસા યુ ંછે અને તે સિૂચત એકમની

સભંાળ લેવા માટે કાયર્રત રહશેે.

૧૨ પયાર્વરણીય મજુંરી બાદ પયાર્વરણીય િનરીક્ષણ યોજના

મખુ્ય લક્ષણો કે ના માટે મોનીટરીંગ હાથ ધરવામા ંઆવશે તે નીચે મજુબ છે:

૧. યાપક હવા ગણુવ ા

૨. ટેક ઇિમશન

૩. પર્દૂિષત પાણીની ગણુવ ા

૪. ઘ ઘાટ તર

૫. જોખમી કચરા

૧૩ આપિ યવ થાપન યોજના

કટોકટી યોજના ઉ ે યોનુ ંિનમાર્ણ

સં થાકીય યોજના

કટોકટી િનયતંર્ણ કેન્દર્

અિગ્ન સેવાઓ કમર્ચારી

સલામતી અને યિક્તગત રક્ષણાત્મક સાધનો

કટોકટી િકર્યાઓ

આરોગ્ય અને સરુક્ષા દેખરેખ યોજના

top related